બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / DIWALI 2023 Dhanteras: Buy things today for auspicious work or worship, but should not be used on this da

DIWALI 2023 / ધનતેરસ: આજે શુભ કામ કે પૂજન માટે વસ્તુઓ ખરીદો, પણ આટલા દિવસ ન કરવો જોઈએ તેનો ઉપયોગ, જાણો કારણ

Megha

Last Updated: 08:20 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખા વર્ષ દરમિયાન ધનની વૃદ્ધિ કરવા માટે ધનતેરસના દિવસે તાંબાનું વાસણ ખરીદવું શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાનું પણ મહત્વ છે.

  • આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે 
  • ધનતેરસના દિવસે તાંબાનું વાસણ ખરીદવું શુભ માનવામાં આવે
  • ધનતેરસના દિવસે ખરીદેલ વસ્તુનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

દર વર્ષે ધનતેરસનો તહેવાર ગુજરાતી કેલેન્ડર મુજબ આસો વદ તેરસના રોજ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરિ અમૃતના પાત્ર સાથે પ્રગટ થયા હતા.આ કારણથી લોકો તે દિવસે ઘરમાં વાસણો ખરીદે છે અને પૂજા કરે છે.

ધનતેરસ પર આ 4 વસ્તુઓના દર્શન થાય તો સમજી જજો, ચમકી ઉઠશે કસ્મત, ઘરે પધારશે  લક્ષ્મીજી | signal of good luck dhantrayodashi shubh sanket dhanteras 2022  five shubh things seeing on dhanteras

ધનતેરસના દિવસે શેની ખરીદી કરવી જોઈએ?
આજે ધનતેરસ છે અને આખા વર્ષ દરમિયાન ધનની વૃદ્ધિ કરવા માટે આજના દિવસે તાંબાનું વાસણ ખરીદવું શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાનું પણ મહત્વ છે. ઘણા લોકો લક્ષ્મી-ગણેશ કોતરેલા સોના અને ચાંદીના સિક્કા ખરીદે છે, જ્યારે સ્ટીલ, પિત્તળ અથવા તાંબા વગેરેના વાસણો ખરીદતા લોકો પણ બજારમાં જોવા મળે છે.

ધનતેરસ પર ખરીદી માટે શુભ મૂહર્ત ક્યારે?
ધનતેરસ પર ખરીદી માટે શુભ મૂહર્તની વાત કરીએ તો ધનતેરસ 10 નવેમ્બર 2023 ના રોજ બપોરે 12:35 વાગ્યે શરૂ થશે અને 11 નવેમ્બર 2023 ના રોજ 01:57 PM પર સમાપ્ત થશે. જેમાં પ્રદોષ કાલ - સાંજે 05:29 થી 08:07 સુધી રહેશે, વૃષભ સમયગાળો - સાંજે 05:46 થી 07:42 સુધી, ધનતેરસ પૂજા મુહૂર્ત -05:46 PM થી 07:42 P એટલે કે 01 કલાક 56 મિનિટ સુધીના સમયમાં કરવાની રહેશે. સાથે જ જો ખરીદીનો સમયની વાત કરીએ તો 05:05 PM થી 06: 41 PM સુધી સારો મૂહર્ત છે. 

ધનતેરસ પર આવી ભૂલો ભૂલથી પણ ના કરતા, દેવી લક્ષ્મી થઈ જશે નારાજ, નહીં થાય  શુભ ફળની પ્રાપ્તિ | dhanteras 2022 remediese ganesh lakshmi diwali puja  vidhi know more

ધનતેરસના દિવસે ખરીદેલ વસ્તુનો ઉપયોગ ક્યારે કરવો?
ધનતેરસ પર ખરીદી કરવા માટેના કેટલાક નિયમોનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. આ નિયમોની અવગણના કરવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. આ સાથે જ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ધનતેરસના દિવસે જે પણ વસ્તુની ખરીદી કરવામાં આવે છે તેનો દિવાળી સુધી ઉપયોગ ન કરવો જોઈએ. દિવાળીના દિવસે તેને દેવી લક્ષ્મીની સામે રાખીને પૂજા કર્યા બાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ