બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / disha vakani daya bhabi viral photo with anjali bhabhi komal and sonu the tmkoc cast

મનોરંજન / 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછી આવી રહી છે દયા ભાભી? વાયરલ તસવીરથી ચારેબાજુ ચર્ચા, ફેન્સ ખુશખુશાલ

Vaidehi

Last Updated: 04:24 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં દયાભાભીની વાપસીને લઈને લોકો વર્ષોથી રાહ જોઈ રહ્યાં છે. પણ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેમની વાપસી ક્યારે થશે. હાલમાં દયાભાભીની એક તસવીર સામે આવી છે જેમાં તે કોમલ અને અંજલી ભાભી જોડે છે.

  • તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાંની કાસ્ટનો ફોટો વાયરલ
  • દયા ભાભી સાથે અંજલી અને કોમલ ભાભી પણ દેખાયા
  • ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ

લોકપ્રિય ટીવી શૉ તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં સૌથી લોકપ્રિય પાત્ર દયાભાભી છે. જો કે છેલ્લાં ઘણાં વર્ષોથી તેમણે શૉ છોડી દીધું છે પણ અનેક એપિસોડમાં તેની રિએન્ટ્રીને લઈને દાવાઓ કરવામાં આવે છે. પણ હજુ સુધી દયાભાભીએ શૉમાં વાપસી કરી નથી. થોડા દિવસો પહેલાં પણ એક એપિસોડમાં દયાભાભીની એન્ટ્રી થવાની વાત કરવામાં આવી હતી પણ એવું કંઈ જ ન થતાં લોકોએ સોશિયલ મીડિયા પર Boycott TMKOCની પોસ્ટ કરવા માંડી હતી. આ તમામ ઘટનાઓ વચ્ચે હાલમાં દયાભાભી શૉનાં અન્ય સ્ટાર્સ સાથે જોવા મળી છે અને તેમનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

દયાભાભી સાથે ગોકુલધામ વાસીઓ
આ ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં દયા ભાભી એટલે કે દિશા વાકાણી તારક મહેતાનાં અનેક સ્ટાર્સને મળી હતી. આ ફોટોમાં કોમલ ભાભી, અંજલી ભાભી અને સોનૂ પણ દિશા વાકાણી સાથે જોવા મળ્યાં. આ તમામ એકસાથે ફોટો માટે પોઝ આપતાં નજરે પડ્યાં. ફોટો જોઈને કહી શકાય છે કે આ સૌ લોકો કોઈ સેલિબ્રેશન માટે ભેગા થયાં હતાં. પણ હવે સવાલ એ છે કે શું આ સેલિબ્રિશન ગોકુલધામ સોસાયટીમાં થઈ રહ્યો છે? જો ના તો આ ફોટો ક્યાંનો છે.

ક્યાંનો ફોટો છે?
આ ફોટો તારક મહેતા કા ઊલ્ટા ચશ્માનાં સેટનો નથી. આ ફોટો કોઈ લગ્નનો લાગી રહ્યો છે જેમાં તારક મહેતા કા ઊલ્ટા ચશ્માની કાસ્ટ પહોંચી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ