બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / digital marketing course is one of the most demanding career options, know the salary scale

જોબ / યુવાના માટે ગોલ્ડન ચાન્સ: મનપસંદ ડિજિટલ સેક્ટરમાં કેવી રીતે બનાવવું કરિયર? આ ક્ષેત્રોમાં મળી શકે બમ્પર પગારવાળી નોકરી

Vaidehi

Last Updated: 05:42 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિજિટલ માર્કેટિંગ: રિપોર્ટ અનુસાર દેશનાં કુલ કર્મચારીઓમાં 15% કર્મચારીઓ ઈ-કોમર્સ સેક્ટર એટલે કે ડિજિટલ સેક્ટર માટે કામ કરે છે. 2023માં આ સેક્ટર સૌથી વધુ નોકરી આપતા ક્ષેત્રોમાંનું એક રહ્યું છે. કરિયર માટે સારો ઓપ્શન!

  • ડિજિટલ માર્કેટિંગ કોર્ષની વધી રહી છે ડિમાન્ડ
  • ઉત્તમ સેલેરી પેકેજ સાથે ખુલે છે રોજગારીની તકો
  • ઈ-કોમર્સ સેક્ટરમાં ડિજિટલ માર્કેટિંગ ખૂબ જરૂરી

ઈ-કોમર્સ કંપનીઓની સંખ્યા વધ્યા બાદ ડિજિટલ માર્કેટિંગનાં ક્ષેત્રમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. હાલમાં જ સામે આવેલી એક રિપોર્ટ અનુસાર દેશનાં કુલ કર્મચારીઓમાંથી 15% કર્મચારીઓ ઈ-કોમર્સ સેક્ટર એટલે કે ડિજિટલ સેક્ટર માટે કામ કરી રહ્યાં છે. 

ઉત્તમ સેલેરી પેકેજ
દેશમાં વર્ષ 2023માં ડિજિટલ સેક્ટર સૌથી વધારે નોકરી આપનારાં ક્ષેત્રોમાંનું એક છે. દેશનો સૌથી મોટો ફ્રંટ લાઈન વર્કર્સ હબ દિલ્હીની વાત કરીએ તો 78% ફ્રંટ વર્કર્સમાં 60% લોકો 20-30 વર્ષની ઉંમરનાં છે. તેનું કારણ છે કે કામ કરવાનાં ફ્લેક્સિબલ કલાકો અને સારું સેલેરી પેકેજ! આ જ કારણોસર ડિજિટલ માર્કેટિંગ સેક્ટર આજકાલ કરિયર માટેનો ઘણો સારો ઓપ્શન માનવામાં આવે છે. જો તમે પણ બેરોજગાર છો તો ડિજિટલ માર્કેટિંગ સ્કિલ શીખીને તમે આ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવી શકો છો. 

આ ક્ષેત્રોમાં કરી શકશો કામ
ડિજિટલ માર્કેટિંગ શીખ્યા બાદ તમે કોઈપણ કંપની માટે બ્લોગિંગ શરુ કરી શકો છો. ડિજિટલ માર્કેટિંગની મદદથી એ કંપનીની પ્રોડક્ટસ્ને બ્લોગની મદદથી પ્રમોટ કરી શકાશે. ગ્રાહતોને કન્ટેંટની મદદથી પોતાની વેબસાઈટ પર આકર્ષી શકાય છે. એટલું જ નહીં વીડિયો બનાવીને પણ તમે સોશિયલ મીડિયા સાઈટ્સની મદદથી વાર્ષિક લાખો રૂપિયા કમાઈ શકો છો.

કેટલી આવશે આવક?

  • ડિજિટલ માર્કેટિંગ મેનેજર- 7.2 લાખ
  • SEO - 4 લાખ
  • સોશિયલ મીડિયા માર્કેટર- 4.82 લાખ
  • કંટેંટ માર્કેટિંગ-  5.46 લાખ
  • ઈમેઈલ માર્કેટિંગ- 4.3 લાખ
  • SEM એક્સપર્ટ- 7.3 લાખ
  • વીડિયો મેકર- 6 લાખ
  • ડેટા વિશ્લેષક- 6.9 લાખ
  • વેબ ડેવલોપર- 3 લાખ

 વધુ વાંચો:  વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: વાયબ્રન્ટ ગુજરાતના કારણે આ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર, બીજી તારીખો પણ જાહેર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ