બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Did you know? Sunny Leone and Amitabh Bachchan are neighbors, these Bollywood celebrities live side by side

બોલીવુડ / તમને ખબર છે? સની લિયોની અને અમિતાભ બચ્ચન છે પાડોશી, બૉલીવુડના આ સેલિબ્રિટિઝ રહે છે પાસપાસે

Megha

Last Updated: 04:46 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનના પાડોશી બની ગયા છે.

  • રણવીર સિંહે હાલ જ મુંબઈમાં 119 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે
  • રણવીર બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનના પાડોશી બની ગયા
  • અમિતાબ બચ્ચન - સની લીયોની એકબીજાના પાડોશી છે 

બોલીવુડ સ્ટાર રણવીર સિંહે હાલ જ મુંબઈમાં 119 કરોડ રૂપિયાનું ઘર ખરીદ્યું છે. એ સાથે જ રણવીર બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનના પાડોશી બની ગયા છે. આજ ની આ ખાસ રીપોર્ટમાં અમે તમને એ સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ એક બીજાના પાડોશી છે. ચાલો જાણીએ કોણ કોણ છે આ લીસ્ટમાં.. 

વિરાટ કોહલી - કેટરીના કૈફ 
બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને ક્રિકેટર વિરાટ કોહલી એક બીજાના પાડોશી છે. બંને જુહુમાં જ રહે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vidya Balan (@balanvidya)

વિદ્યા બાલન- શાહિદ કપૂર 

અક્ષય કુમાર - હ્રીતિક રોશન 
આ બંને સ્ટાર છેલ્લા ઘણાં સમયથી પાડોશી છે. 

અમિતાબ બચ્ચન - સની લીયોની 
આમતો અમિતાભ બચ્ચનના મુંબઈમાં ઘણા ઘર છે અને એમાંથી એક ઘર બોલીવુડ એક્ટ્રેસ સની લીયોનીના ઘર પાસે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

મલાઈકા અરોડા - અર્જુન કપૂર 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by anilskapoor (@anilskapoor)

અનીલ કપૂર - અનુપમ ખેર 

વહીદા રહેમાન - સલમાન ખાન 

શ્રધ્ધા કપૂર - શિલ્પા શેટ્ટી 

આલિયા ભટ્ટ - રણબીર કપૂર 

રણબીર સિંહ - શાહરૂખ ખાન 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ