ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / diabetes patients summer season eat these foods

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓએ કેવો આહાર લેવો જોઈએ? ડાયેટમાં સામેલ કરો આ સુપર ફૂડ

Published By: Arohi

Last Updated: 01:24 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diabetes Care: ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓને પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળાની ગરમીમાં ડાયાબિટીસના દર્દીઓએ શું ખાવું જોઈએ આવો જાણીએ.

ADVERTISEMENT

ખરાબ લાઈફસ્ટાઈલ અને ભોજનના કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. વૃદ્ધોની સાથે યુવા વર્ગ પણ ડાયાબિટીસની ઝપેટમાં આવી રહ્યા છે. જે લોકોને પહેલાથી જ ડાયાબિટીસ છે તેમણે પોતાના ભોજન અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી વસ્તુઓમાં બેદરકારી ન રાખવી જોઈએ. બેદરકારીથી આ બીમારી વધારે ખતરનાક થઈ જાય છે. 

ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર ઉનાળામાં ડાયાબિટીસના રોગીઓને પોતાના ભોજન પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. પોતાની હેલ્થને સારી બનાવવા માટે અમુક લોકો લાઈટ ફૂડ કે લિક્વિડ ડાયેટને ફોલો કરે છે. જાણો કે શુગરના દર્દીઓને પોતાની ડાયેટમાં કઈ વસ્તુઓને શામેલ કરવી જોઈએ. 

લીલા શાકભાજી 
ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર ઉનાળામાં દર્દી પોતાની ડાયેટમાં લીલા શાકભાજીને શામેલ કરે. પોતાના ભોજનમાં ખીરા કાકડી, કેપ્સીકમ, અને લીલીભાજી જેવી વસ્તુઓને શામેલ કરે. તેને ખાવાથી તમે હેલ્ધી તો રહેશો જ સાથે જ તમારૂ બ્લડ શુગર પણ સ્થિર રહેશે. 

ફાઈબર વિટામિનથી ભરપૂર ફૂડ
પાલક અને કેળા જેવા શાકભાજીમાં ફાઈબરની સાથે સાથે વિટામિન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેની સાથે જ તેને ખાવાથી ડાયાબિટીસના દર્દી હાઈડ્રેટ પણ રહેશે. આ રીતે કેપ્સીકમ ખાવાથી તમને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળશે. જેનાથી તમારી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. 

એલોવેરા જ્યૂસ 
સ્કીન માટે ઉપયોગમાં લેવામાં આવતું એલોવેરા ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર આ ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ આપણા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. 

વધુ વાંચો :  શરીરને મળશે ઇમ્યુનિટી બૂસ્ટથી લઇને અનેક પ્રકારના ફાયદા, બસ રોજ સવારમાં ઉઠીને કરો આ કાર્ય

એક્સપર્ટ્સ અનુસાર એલોવેરામાં વિટામિન-સી અને ઈ મળી આવે છે. એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જે ઓક્સીડેટિવ સ્ટ્રેસને ઓછુ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દી માટે આ ખૂબ જ ફાયદાકારક છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Foods Summer Season diabetes diabetes patients ઉનાળો ડાયાબિટીસ Health News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ