બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Dharmendra on kissing shabana azmi says that why people are creating hype of it

બોલિવૂડ / એણે કર્યું ત્યારે કંઈ નહીં, અને મેં એક કિસ કરી એમાં તો...: ધર્મેન્દ્રએ ફરી કિસીંગ સીન મુદ્દે કરી ચર્ચા, પૌત્ર સાથે તુલના કરીને જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 04:42 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

87 વર્ષીય ધર્મેન્દ્રે પોતાની હાલની ફિલ્મમાં શબાનાને ઓન સ્ક્રીન કિસ કરી હતી જે બાદ આ સીનની ચર્ચા ચારેય બાજુ થઈ રહી છે. હાલમાં ધર્મેન્દ્રે પોતાના આ સીનને લઈને પ્રતિક્રિયા આપી છે.

  • ધર્મેન્દ્રે ઓન સ્ક્રીન એક્ટ્રેસ શબાનાને કિસ કરી હતી
  • આ સીન જોઈને બોલિવૂડમાં ચારેય બાજુ ચર્ચાઓ થવા લાગી
  • લોકો દ્વારા કરવામાં આવેલ ઉહાપા પર ધર્મેન્દ્રે પ્રતિક્રિયા આપી

87 વર્ષની ઉંમરમાં પણ દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર ફિલ્મોમાં પોતાના પાત્રને લઈને સતત ચર્ચાનો વિષય બનતાં હોય છે. આ ઉંમરમાં પણ ધર્મેન્દ્રએ હાલમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે રૉકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મમાં રોકીનાં દાદા તરીકેને ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાનાની વચ્ચે થયેલા લીપ લૉક સીને દર્શેતાઓનું ધ્યાન પોતાના તરફ ખેંચી લીધું હતું. હાલમાં ધર્મેન્દ્રએ પોતાના આ સીનની તુલના ફિલ્મ 'દોનો'માં પોતાના પૌત્ર રાજવીર દેઓલનાં લીપલોક સીન સાથે કરી છે.

હું એવું પાત્ર પસંદ કરું છું જે...
ધર્મેન્દ્રે હાલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ફિલ્મો દર્શકો સાથે જોડવાનું માધ્યમ અમારું છે. હું એવા જ પાત્ર પસંદ કરું છું જે મારી સામે આવતાંની સાથે જ મારા દિલમાં ગૂંજી ઊઠે છે.

કિસિંગ સીનની તુલના કરી
ધર્મેન્દ્રે પોતાના હાલનાં કિસિંગ સીનની તુલના ફિલ્મ 'દોનો'માં પોતાનાં પૌત્ર રાજવીર દેઓલનાં લિપલોકથી કરી. તેમણે કહ્યું કે મને નથી ખબર કે મારા પૌત્રે પોતાની ફિલ્મમાં કેટલા કિસ કર્યાં છે પણ મારી એક કિસથી હોબાળો મચી ગયો..'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ