બ્રેકિંગ ન્યુઝ
PM Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થયા છે. ગુજરાત સહિત દેશભરમાં હાલ નવરાત્રિનો માહોલ છે ત્યારે PM મોદીએ લખેલું ગરબાનું ગીત ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે.
ADVERTISEMENT
પીએમ મોદી શક્તિના ઉપાસક છે
ADVERTISEMENT
PM નરેન્દ્ર મોદી જેટલો પરિશ્રમ કરે છે તેટલો પરિશ્રમ દેશનો કોઈ નેતા કરતું નથી. કદાચ વિશ્વનો પણ એવો કોઈ નેતા નહીં હોય જે આટલો પરિશ્રમ કરતા હોય. એ વાત દરેક લોકો જાણે છે કે, પીએમ મોદી શક્તિના ઉપાસક છે અને તેમની માઈભક્તિથી સૌ કોઈ વાકેફ છે. ગુજરાતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે અંબાજી માતાના દર્શને અવાર નવાર જતા હતા.

ADVERTISEMENT
નવરાત્રિના અવસરે લખ્યું હતું ગરબા ગીત
થોડા દિવસ પછી મા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીને સમર્પિત ગરબાનું ગીત ‘આવતી કળાય’ (Aavati Kalay) લખ્યું છે. આ ગીત તેમણે પોતાની યૂટ્યુબ ચેનલ પર પણ શેર કર્યું છે.ગીત શેર કરતી વખતે તેમણે મા દુર્ગાને પ્રાર્થના કરી કે તેમના આશીર્વાદ હંમેશા બધા લોકો પર રહે.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : અંબાણીથી લઈ શાહરૂખ સુધી, PM મોદીને પાઠવી જન્મદિનની શુભેચ્છા
પૂર્વા મંત્રીએ પોતાનો મધુર અવાજ આપ્યો
ADVERTISEMENT
PM મોદીએ ગરબા ગીત દ્વારા દેવી દુર્ગાની શક્તિ અને કૃપાનું વર્ણન કર્યું છે. આ સુંદર ગરબાને યુવા ગાયિકા પૂર્વા મંત્રીએ પોતાનો મધુર અવાજ આપ્યો હતો. તેના માટે પીએમ મોદીએ તેમની પ્રશંસા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.