બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / devoleena bhattacharjee shares photos with husband know who is shahnwaz sheikh

પ્રભુતામાં પગલા / PHOTOS: જિમ ટ્રેનર પર ઓવારી ગઈ દેવોલીના?, સામે આવી લગ્નની ખૂબસૂરત તસવીરો

Premal

Last Updated: 08:27 PM, 14 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આખરે દેવોલીના ભટ્ટાચાર્જીએ કોની સાથે લગ્ન કર્યા છે. હવે તેમણે જાતે આ વાતનો ખુલાસો કર્યો છે.

  • દેવોલીના ભટ્ટાચાર્જીએ પ્રભુતામાં માડ્યા પગલા
  • પતિ સાથેની પહેલી તસ્વીર કરી શેર
  • અભિનેત્રી લાલ જોડામાં દેખાઈ રહી છે અતિ સુંદર 

દેવોલીનાએ આખરે પતિનો ચહેરો બતાવ્યો 

સીરિયલ 'સાથ નિભાના સાથિયા'માં ગોપી વહૂના પાત્રમાં સુપરહિટ થયેલી ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આખરે દુલ્હન બની ગઇ છે. દેવોએ પોતાની હલ્દીનો વીડિયો શેર કર્યો. આ સાથે અભિનેત્રીએ થોડી ક્ષણો પહેલા દુલ્હનના રૂપમાં તેની તસ્વીરો શેર કરી છે. જો કે, દેવોલીનાએ કોની સાથે લગ્ન કર્યા છે, એટલેકે તેના વરરાજા કોણ છે, આ બધી વસ્તુનો ઉલ્લેખ તે સમયે કર્યો ન હતો. પરંતુ હવે અભિનેત્રીએ પોતાના પતિનો ચહેરો બતાવી દીધો છે.

દેવોલીનાએ પતિ સાથેની તસ્વીરો શેર કરી

દેવોલીનાએ તેના પતિની સાથે ઘણી તસ્વીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી લગ્નના લાલ જોડામાં દેખાઈ રહી છે, તો તેનો પતિ બ્લેક શૂટમાં દેખાઈ રહ્યો છે. બંને એકબીજાને જોઇને સ્માઈલ આપી રહ્યાં છે. એક તસ્વીરમાં દેવોલીના પતિના ખોળામાં દેખાઈ રહી છે. 

તસ્વીરોને શેર કરીને કેપ્શનમાં જાણો શું લખ્યું 

તસ્વીરોને શેર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું, 'હું ગૌરવથી આ વાત કહી શકુ છુ કે મેંને લે લિયા ઓર હાં શોનૂ ચિરાગ લેકર ભી ઢૂંઢતી તો તુજ જૈસા નહીં મિલતા.' તમે મારા દર્દ અને દુવાઓનો જવાબ છો. આઈ લવ યૂ શોનૂ. તમારા બધાના અવિરત પ્રેમ, પોતાની દુવાઓમાં યાદ રાખવા માટે આભાર. અમને આશીર્વાદ આપો. અભિનેત્રીએ વધુમાં લખ્યું, રહસ્યમય વ્યક્તિ. ધ ફેમસ શોનૂ અને તમારા બધાના જીજાજી.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ