બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Devoleena bhattacharjee saw the kerala story said all muslims are not same
Last Updated: 10:25 AM, 20 May 2023
ADVERTISEMENT
તમામ વિરોધો અને કોન્ટ્રોવર્સી છત્તાં 'ધ કેરલ સ્ટોરી' પોતાની રિલીઝના પહેલા દિવસે જ બોક્સ ઓપિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મે લગભગ 150 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તેની સાથે જ ફિલ્મને લઈને હિંદૂ-મુસ્લિમ ડિબેટનો સિલસિલો રોકાવવાનું નામ નથી લઈ રહ્યો.
ADVERTISEMENT
હાલમાં જ ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ પોતાના પતિ શાહનવાઝ શેખની સાથે ફિલ્મ જોઈ અને પછી પોતાનો મંતવ્ય આપ્યો. 'ધ કેરલ સ્ટોરી' જોયા બાદ એક્ટ્રેસે પોતાના પતિના ફેવરમાં એક ટ્વીટ કર્યું છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
Its not always like that. My husband is a muslim & came with me to watch the movie & he appreciated it. He neither took it as an offence nor he felt it was against his religion. And i feel thats how every indian should be like. #TheKeralaStory https://t.co/Qr0NSd87X1
— Devoleena Bhattacharjee (@Devoleena_23) May 13, 2023
દેવોલીનાએ ફિલ્મ જોયા બાદ આપી પ્રતિક્રિયા
ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જીએ ફિલ્મને જોયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "હંમેશા એવું નથી હોતુ. મારા પતિ એક મુસ્લિમ છે અને મારી સાથએ ફિલ્મ જોવા આવ્યા અને તેમણે આની સરાહના પણ કરી. તેમણે આ ફિલ્મને અપરાધના રૂપમાં લીધી અને તેમને એવું પણ ન લાગ્યું કે આ તેમના ધર્મના વિરૂદ્ધ છે અને મને લાગે છે કે દરેક ભારતીયએ આવું જ હોવું જોઈએ."
ફિલ્મ બોક્સ ઓફિસ પર મચાવી રહી ધમાલ
જણાવી દઈએ કે સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી' 5 મેના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝના પહેલા દિવસે જ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ત્યાં જ બીજી બાજુ આ ફિલ્મને લઈને ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે. ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'નું ટ્રેલર પણ રિલીઝ થતા જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.