બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / સુરત / Detention of PI Mahesh Wala of Vesu Police Station Surat

પગલા / રાજકોટ પોલીસ બેડામાં હડકંપ: જમીન પ્રકરણ કેસમાં PI મહેશ વાળાની અટકાયત, ACBએ કસ્યો ગાળિયો

Kishor

Last Updated: 08:03 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના ચકચારી જમીન પ્રકરણના લાંચ કેસમાં હાલ સુરત વેસુ પોલીસ સ્ટેશનના પીઆઈ વાળાની એસીબીએ અટકાયત કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.

  • રાજકોટ જમીન પ્રકરણ કેસમાં PI મહેશ વાળાની અટકાયત
  • સુરતના વેસુ પોલીસ સ્ટેશના PI મહેશ વાળાની અટકાયત
  • રાજકોટ ACBની ટીમે જમીન પ્રકરણ કેસમાં કરી અટકાયત
  • મહેશ વાળાએ 7 લાખ રૂપિયાની માગી હતી લાંચ

રાજકોટ જમીન પ્રકરણ કેસમાં PI મહેશ વાળાની અટકાયત કરતા પોલીસ આલમમાં હડકંપ મચી ગયો છે. સુરતના વેસુ પોલીસ સ્ટેશના PI મહેશ વાળાની અટકાયત કરાઈ છે. રાજકોટ ACBની ટીમે જમીન પ્રકરણ કેસમાં અટકાયત કરતા હાલ આ મામલો પોલીસ લોબીમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. મહેશ વાળા જ્યારે કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા એ સમયે જમીન પ્રકરણ મામલે મહેશ વાળાએ 7 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

જમીન પ્રકરણ કેસમાં PIની અટકાયત
જે અંગે તપાસ બાદ FSLનો રિપોર્ટ આવતા રાજકોટ ACBએ તેમની વિરુદ્ધ  ગુનો દાખલ કર્યો હતો. એફએસએલનો મોબાઈલનો વોઈસ રેકોડ રિપોર્ટ આવી જતા રાજકોટ એન્ટીકરપ્શન બ્યુરો એ કાર્યવાહી આગળ ધપાવી છે. રાજકોટ એસીબીની ટીમે સુરત જઈ વેસુ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. સી. વાળાની અટકાયત કરી લીધી હતી. ત્યારબાદ તેઓને રાજકોટ લઈ આવ્યા બાદ વિધિવત ધરપકડની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

અન્ય એક આરોપી હેડ કોસ્ટેબલ હિતુભા નાસી છૂટતા શોધખોળ શરૂ કરી 
જ્યારે આ પ્રકરણમાં અન્ય એક આરોપી હેડ કોન્સ્ટેબલ હિતુભા ફરાર થતાં પોલીસ દ્વારા હાલ તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરાઇ છે.આરોપી રાઇટર હેડ કોસ્ટેબલ સુધી પહોંચવા એસીબીના પીઆઈ આર.આર. સોલંકી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ