બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Deputy District Development Officer transferred 6 Deputy Director of Accounts 3

ગાંધીનગર / 3 હિસાબી નાયબ નિયામક અને 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારી બદલી, જુઓ લિસ્ટ

Dinesh

Last Updated: 08:22 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhingar News: પંચાયત વિભાગ દ્વારા 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. જ્યારે નાણાં વિભાગે પણ ગુજરાત હિસાબી સેવાના નાયબ નિયામકોની પણ બદલી કરી છે

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી વિભાગોમાં મોટા પાયે બદલી બઢતીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે 6 જેટલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલી આદેશ કરાયા છે.  તો બીજી તરફ ગુજરાત હિસાબી સેવાના 3 નાયબ નિયામકને પણ બદલીના આદેશ અપાયા છે.

બદલીના આદેશ અપાયા
પંચાયત વિભાગ દ્વારા 6 નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. જ્યારે નાણાં વિભાગે પણ ગુજરાત હિસાબી સેવાના નાયબ નિયામક વર્ગ ૧ના ૩ અધિકારીઓની બદલી કરી છે.  તેમજ વર્ગ 1ના 9 હિસાબી અધિકારીની પણ બદલી કરાઈ છે

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ