બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / delhi metro fight video girl fight with man video went viral

OMG / VIDEO: 'હાથ કઈ રીતે લગાવ્યો', 'ઘરમાં મા-બહેન નથી', મેટ્રોમાં યુવક અને યુવતી વચ્ચે ભયંકર બબાલ, મારામારી સુધી આવી ગઈ નોબત

Arohi

Last Updated: 12:30 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Metro Viral Video: દિલ્હી મેટ્રોનો વીડિયો એક વખત ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી મેટ્રોમાં એક યુવક અને યુવતી વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ આટલું જ નહીં વાત મારામારી સુધી પણ પહોંચી ગઈ હતી.

  • ફરી વાયરલ થયો દિલ્હી મેટ્રોનો વીડિયો 
  • ચાલુ ટ્રેનમાં યુવક-યુવતી વચ્ચે ભયંકર બબાલ
  • મારામારી સુધી પણ પહોંચી ગઈ વાત 

સોશિયલ મીડિયા પર એક યુવક અને યુવતીના ઝગડાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બન્ને મેટ્રોમાં ભયંકર બબાલ કરતા જોવા મળી રહ્યા છે. યુવક સીટ પર બેઠો હતો જ્યારે યુવતી ઉભી હતી. બન્નેમાં કોઈ વાતને લઈને બોલાચાલી થઈ અને પછી યુવતીએ યુવક પર હાથ ઉપાડી દીધો.   

ત્યાર બાદ મામલો વધારે ગંભીર થઈ ગયો. જોકે લોકોએ વચ્ચે પડીને બચાવ કર્યો. પરંતુ જ્યાં સુધી યુવતી કોચમાંથી ઉતરી ન ગઈ ત્યાં સુધી ઉગ્ર બોલચાલ ચાલુ રહી. હવે આ ઘટનાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈને યુઝર્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
આ ભયંકર ઝગડાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે. એક શખ્સે લખ્યું- યુવતી છપરી લાગે છે. ત્યાં જ બીજા એક યુઝરે લખ્યું- કોઈ લેજેન્ડની જેમ તાપના ચશ્મા મેટ્રોમાં પહેરીને ફરી રહી છે. ત્યાં જ એક યુવકે લખ્યું- દિલ્હી મેટ્રોમાં મહિનાનો પાસ કરાવી લીધો છે, ACમાં ઝગડો જોવાની મજા જ કંઈક અલગ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ