બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / deepika chikhalia aka sita surprised why ramayan made every year finds no logic royality debate

ખુલાસો / સીતાનું પાત્ર ભજવનાર દિપીકા રામાયણને લઈને ભડકી, કહ્યું દર વર્ષે થતું આ બંધ થવું જોઈએ

Published By: Krupa

Last Updated: 09:48 PM, 4 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાનંદની રામાયણ બાદ પણ ટીવી પર ઘણી રામાયણ આવી. જેને લઇને રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખલિયાએ હેરાની વ્યક્ત કરી. દીપિકાએ કહ્યું મને નથી ખબર કેમ હજુ સુધી રામાયણ બનાવે છે. દર વર્ષો લોકો નવી રામાયણની સાથે આવે છે. મને લાગે છે કે હવે આ બધુ બંધ થઇ જવું જોઇએ.

રામાયણ પર આમ તો ઘણી ફિલ્મો અને શોઝ બન્યા છે, પરંતુ રામાનંદ સાગરની રામાયણ જેવી સફળતા આજ સુધી કોઇને મળી નથી. આ શો એ 33 વર્ષ પહેલા પણ ઇતિહાસ રચ્યો હતો અને આજે 3 દશકો બાદ પણ એની લોકપ્રિયતા ઓછી થઇ નથી. 

રામાનંદની રામાયણ બાદ પણ ટીવી પર ઘણી રામાયણ આવી. જેને લઇને રામાયણની સીતા એટલે કે દીપિકા ચિખાલિયાએ હેરાની વ્યક્ત કરી છે. એક મીડિયા રિપોર્ટ સાથે વાતચીતમાં દીપિકાએ કહ્યું- મને નથી ખબર લોકો કેમ હજુ સુધી રામાયણ બનાવે છે. દર વર્ષે લોકો નવી રામાયણની સાથે આવે છે. મને લાગે છે કે હવે આ બધુ બંધ થઇ જવું જોઇએ. મને એ વિચારીને હૈરાની થાય છે કે એ લોકો એવા પ્રયત્નો જ કેમ કરે છે. જ્યારે તમારી પાસે કોઇ ચીજ છે તો એને રિપીટ કરવાની જરૂર કેમ છે. આ શોઝમાં નેરેશન, પરફોર્મેન્સ અને સિમ્પલિસિટી બધુ મિસિંગ હોય છે. 

રૉયલ્ટી વિવાદ પર શું બોલી દીપિકા ચિખલિયા?
રૉયલ્ટી ડિબેટ પર દીપિકાએ કહ્યું- આ અમારી પાસે નથી. એ માટે હું લોકો સાથે વાત કરી રહી છું કે મને લાગે છે કે અમારે એમને રૉયલ્ટી આપવી જોઇતી હતી. કારણ કે આ માત્ર રામાયણ અમે કરિયરના 30 થી વધારે વર્ષ સુધી રામાયણ ને આજે પણ લોકો વચ્ચે જીવતી રાખી છે. મને લાગે છે કે અમારે એમને રૉયલ્ટી આપવી જોઇતી હતી. મને નથી ખબર કે આ કેવું હશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Never take a women for granted @ramayan@love@faith#sitaji#ram#luvkush

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

મને લાગે છે કે સરકારે એમાં હસ્તક્ષેપ કરવું જોઇએ અને અમને રૉયલ્ચી આપવી જોઇએ. એમને રામાયણની શરૂઆત કરવી જોઇએ. અમે એમા અમારું યોગદાન આપ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Ramayan deepika chikhalia દીપિકા ચિખલિયા રામાનંદ સાગર રામાયણ Expose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ