બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Dearness Allowance hiked to 50%

આનંદો / ખાલી 50 ટકા DAએ જ નહીં પરંતુ આ 9 લાભ પણ મળશે, કેન્દ્રીય કર્મચારીઓને મોજ જ મોજ

Hiralal

Last Updated: 03:03 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 ટકા મોંઘવારી ભથ્થાં વધારા સાથએ કેન્દ્રીય કર્મચારીઓને બીજા પણ કેટલાક લાભ મળવાના છે.

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 46 ટકાથી વધારીને 50 ટકા કર્યું છે. ખાસ વાત એ છે કે કર્મચારીઓને 50 ટકા ભથ્થાંની સાથે બીજા પણ કેટલાક લાભ મળવાના છે જેમાં કુલ 9થી વધારે ભથ્થાં સામેલ છે.

(1) મકાન ભાડા ભથ્થું 
(2) બાળકોનું શિક્ષણ ભથ્થું
(3) બાળસંભાળ માટે વિશેષ ભથ્થું 
(4) છાત્રાલયમાં સબસિડી
(5) ટ્રાન્સફર પર ટીએ (ટ્રાવેલ ખર્ચ
(6) ગ્રેચ્યુઇટીની ટોચમર્યાદા
(7) ડ્રેસ એલાઉન્સ
(8) પરિવહન ખર્ચ 
(9) માઇલેજ ભથ્થું 

કેટલું મળશે મોંઘવારી ભથ્થું 
ઉદાહરણ તરીકે, જે કર્મચારીઓને માસિક બેઝિક પગાર 45,700 રૂપિયા હોય અગાઉ, 46%માં તેમનું મોંઘવારી ભથ્થું 21,011 રુપિયા થવા જાય હવે 4 ટકાના વધારા સાથે 50 ટકામાં તેમને 22,850 રૂપિયા જેટલુ મોંઘવારી ભથ્થું મળે આ રીતે તેમને મહિને 1,828 રૂપિયા વધારે મળે. 

નિવૃત કર્મચારીઓનું ઉદાહરણ 
ઉદાહરણ તરીકે જે નિવૃત કર્મચારીઓનું માસિક બેઝિક પેન્શન રૂ. 36,100 છે. અગાઉ 46 ટકાના મોંઘવારી રાહત (ડીઆર) દરે પેન્શનરને 16,606 રૂપિયા મળતાં હતા, હવે 50 ટકામાં તેમની મોંઘવારી રાહત વધીને 18,050 રુપિયા થઈ જશે આ રીતે તેમને મહિને 1,444 રૂપિયા વધારે મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ