બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Politics / વિશ્વ / CR Patil attack on Pakistan

ઝાટકણી / ગધેડા વેચીને ગુજરાન ચલાવે...: પાકિસ્તાન પર પ્રહાર કરતાં શું બોલ્યા CR પાટીલ?

Dinesh

Last Updated: 04:06 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સી આર પાટીલના પાકિસ્તાન પર પ્રહાર; પાકિસ્તાન ભિક્ષુક કરતા પણ વધારે ખરાબ સ્થિતિમાં છે અને તે ગદર્ભને વેચીને ગુજરાન ચલાવી રહ્યું છે

  • સી આર પાટીલના પાકિસ્તાન પર પ્રહાર
  • પાકિસ્તાનની સ્થિતિ ભિખારી કરતાં પણ ખરાબ: પાટીલ
  • ગદર્ભને વેચીને ગુજરાન ચલાવી રહ્યું છે પાકિસ્તાન:પાટીલ

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે પાકિસ્તાનનાં વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોનાં પીએમ મોદી વિરુદ્ધનાં વિવાદિત નિવેદન બાદ તેમણે પાક.ની ઝાટકણી કાઢી છે. તેમણે પાકિસ્તાનનાં વિદેશેમંત્રીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું કે, પાકિસ્તાનની હાલત ભીખારી જેવી છે.

સી.આર.પાટીલના પાકિસ્તાન પર પ્રહાર
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોની PM મોદી વિરૂદ્ધની ટિપ્પણીને મામલે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ભુટ્ટોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની ભિક્ષુક કરતા પણ વધારે ખરાબ સ્થિતિમાં છે તેમણે કહ્યું કે, ગદર્ભને વેચીને ગુજરાન ચલાવી રહ્યું છે પાકિસ્તાન અને આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ છે. તેમણે કહ્યું કે, ભુટ્ટોએ કરેલા નિવેદન બાદ લોકોમાં ભારે રોષ છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ કથળી ગઈ છે.

ભુટ્ટોના નિવેદન બાદ લોકોમાં ભારે રોષ છે:પાટીલ

તેમણે કહ્યું કે, પાકસ્તિાન આંતકવાદીઓને પ્રોત્સાહિત કરે છે, પાકિસ્તાનના નિર્દોષ નાગરિકોને તેમના કારણે નુકસાન થઈ રહ્યું છે અને આપણો પડોશી દેશ આર્થિક રીતે મજબૂત હોવો જોઈએ એવી આપણી સંસ્કૃત્તિ દર્શાવે પણ આપણા કમનસિબે પાકિસ્તાન દેશ આંતકવાદીઓને પ્રોત્સાહિત કરતો દેશ અને આર્થિક સ્થિતિનીનો ભીસનો દેશ છે. તેમણે જણાવ્યું કે, ભુટ્ટાને કંઈ બોલવાના વિષય નથી મળતા ત્યારે આપણા પ્રધાનમંત્રીને એલફેલ બોલે છે અને ભુટ્ટોના નિવેદન બાદ લોકોમાં ભારે રોષ છે

પાકિસ્તાન પર ભારતે કર્યાં હતા પ્રહાર
બિલાવલનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદી પરનાં વિવાદિત નિવદેનનો વિદેશ મંત્રાલયે ઓફિશિયલ જવાબ આપ્યો હતો. સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનનાં વિદેશમંત્રી 1971નાં આ દિવસને ભૂલી ગયા છે જે બંગાળીઓ અને હિન્દુઓની સામે પાકિસ્તાની શાસકો દ્વારા કરવામાં આવેલા નરસંહારનું પ્રત્યક્ષ પરિણામ હતું. 

વિદેશ મંત્રાલયે જાહેર કર્યું હતું આ સ્ટેટમેન્ટ
સ્ટેટમેન્ટમાં આગળ કહેવાયું કે , દુર્ભાગ્યવશ એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન લઘુમતીઓ સાથેનાં વ્યવહારમાં વધુ બદલાયો નથી. આ સંપૂર્ણરીતે પૂરાવા વિનાનાં આક્ષેપ છે કે જે લોકતંત્રની જનની પર લગાવવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનનાં વિદેશમંત્રીનું ફ્રસ્ટ્રેશન તેમના પોતાનાં દેશમાં આતંકવાદી સંગઠનોનાં માસ્ટરમાઇન્ડ્સ પ્રતિ વધુ સારી રીતે નિર્દેશિત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ