બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / couple skydiving after marriage ritual video viral

જોખમી લગ્ન / VIDEO : ઊંચી ચટ્ટાનો પર લગ્ન કરીને કૂદી પડ્યા દૂલ્હા-દુલ્હન, આપઘાત નહીં પણ આ કારણે કર્યું આવું, ખૌફનાક વીડિયો

Hiralal

Last Updated: 06:07 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહાડની ઊંચી ચટ્ટાનો પર લગ્ન અને ત્યાર બાદ મહેમાનો સાથે સ્કાય ડાઈવિંગનો એક કપલનો વીડિયો વાયરલ થયો છે.

  • સોશિયલ મીડિયાના યુગમાં બદલાઈ લગ્ન કરવાની રીત
  • એક કપલે પહાડની ઊંચી ચટ્ટાનો પર કર્યાં લગ્ન
  • લગ્ન બાદ મહેમાનો સાથે સ્કાય ડાઈવિંગ પણ કર્યું 

સમયની સાથે લગ્ન કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે. હવે લોકો ડ્રિમ વેડિંગના સપના જોવા લાગ્યાં છે.  આને કારણે અજીબ લગ્નના વીડિયો વાયરલ થતા જોઈ શકાય છે અને હવે એક કપલનો આવો વીડિયો વાયરલ થયો છે. એક કપલે તો લગ્નને યાદગાર બનાવવા માટે જે રીતે અપનાવી તે ખરેખર ડરાવી મૂકવા માટે પૂરતી છે. 

લગ્ન બાદ મહેમાનો સાથે કર્યું સ્કાય ડાઈવિંગ 
અમેરિકાના પ્રિસિલા એન્ટ અને ફિલિપો નામના એક કપલે ખડકની ધાર પર લગ્ન કર્યાં કર્યાં હતા. વર-વધૂની સાથે કેટલાક મહેમાનો પણ ખડકની ધાર પર ઊભા હતા, લગ્ન બાદ કપલની સાથે બધા મહેમાનોએ પહાડ પરથી છલાંગ લગાવી દીધી હતી. જોકે વર-વધૂ સાથે બધા મહેમાનો સુરક્ષાના તમામ સાધનોથી સજ્જ હતા 

લગ્નને યાદગાર બનાવવા માટે આવું કર્યું
આ કપલે તેમના લગ્નને યાદગાર બનાવવા માટે આ રીત અપનાવી હતી. આ રીતે જોખમી તો હતી જ પરંતુ જીવના જોખમે પણ લોકો લગ્નને યાદગાર બનાવી મૂકતા હોય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ