બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat guideline for ganesh visarjan and rakshabandhan
Gayatri
Last Updated: 08:56 PM, 1 August 2020
ADVERTISEMENT
હવે રક્ષાબંધની પર્વની હારમાળા શરૂ થઇ જશે પરંતુ આ વર્ષ કોરોના સંકટને કારણે તહેવારની ઉજવણી શકય નથી. રાજ્ય સરકારે પર્વ માટે પણ એક ગાઇડલાઈન રજૂ કરી છે. જેમાં ગણેશ ઉત્સવને લઇને કેટલી સૂચના અપાઇ છે.
ADVERTISEMENT
જાહેરમાં પોસ્ટર્સ લગાવાયા
પર્વને લઇને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ માટીના ગણેશની સ્થાપના કરવા અને સાદગી પૂર્વક જ ઉજવણી કરવા અનુરોધ કરવા રાજ્ય સરકાર દ્રારા અનુરોધ કરાયો છે. આ માટે જાહેરમાં પોસ્ટર્સ લગાવાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.