બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat CM Rupani 3.15 crore Gujarati free ration
ADVERTISEMENT
ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લોકો જીવન જરૂરિયાત વસ્તુઓ ખરીદવા પણ બહા ન નીકળવા તાકીદ કરી છે. સીએમ રૂપાણીએ પોતાના ફેસબુક પેજ ઉપરથી જાહેર જનતા માટે સંદેશ આપ્યો હતો.
ગુજરાત સરકારે ગરીબોને 21 દિવસ સુધી મફત ભોજન આપવાની જાહેરાત કરી છે. જે લોકો પાસે રાશનકાર્ડ છે તેમને અમુક અનાજ પણ આપવામાં આવશે.
ADVERTISEMENT
શું કરી જાહેરાત
ADVERTISEMENT
જનતાને કરી અપીલ
21 દિવસ સુધી ધંધા રોજગાર બંધ થાય એટલે મુશ્કેલી સર્જાય એ સમજી શકાય છે. હજુ પણ અમે ચર્ચાઓ કરીને નિર્ણય લઈ રહ્યા છીએ અને હજુ આ અંગે વધુ તમને અમે જણાવતા રહીશું. ભવિષ્યમાં અન્ય સહાયનો પણ ઉલ્લેખ કરીશુ.
ADVERTISEMENT
21 દિવસ ભેગા ન થશો. સરકાર તમારી ચિંતા કરે છે. સૌ પોતાના ઘરમાં રહે. રાજ્ય સરકાર તમારી ચિંતા કરી રહ્યુ છે તમે ખાલી ઘરમાં રહો અમે તમારી દરેક મુશ્કેલીનું નિરાકરણ લાવીશુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Rate / આજે ફરી સોનું મોંઘુ થયું, તો ચાંદીએ પણ મારી જોરદાર છલાંગ, જાણો લેટેસ્ટ રેટ
ADVERTISEMENT