ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat 44 positive case reported in 26 march 2020

Coronavirus / રાજકોટમાં વધુ એક કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોના પોઝિટિવની સંખ્યા 44, 3ના મોત

Published By: Gayatri

Last Updated: 05:53 PM, 26 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનો પોઝિટિવનો આંકડો 44 પર પહોંચ્યો. રાજકોટમાં વધુ એક શંકાસ્પદ દર્દીનો કોરોના રિપોર્ઠ પોઝિટિવ આવતા ગુજરાતમાં કોરોનાના 44 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરનાને કારણે 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. લોકડાઉન છતાં વધી રહ્યા છે કેસ.

ADVERTISEMENT

રાજકોટના વધુ એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
જામનગર જી.જી.હોસ્પિટલમાં પરીક્ષણમાં પોઝિટિવ

આજે જી.જી.હોસ્પિટલમાં કુલ 13 રિપોર્ટનુ પરીક્ષણ કરાયુ હતુ જેમાંથી 12 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે 1 રિપોર્ટ પોઝિટિવ આતા ગુજરાતમાં કોરોનાપોઝિટિવની સંખ્યા 44 થઈ ગઈ છે. 
 

  • અમદાવાદમાં 16 કેસ પોઝિટિવ
  • ગાંધીનગરમાં 7 કેસ,
  • સુરતમાં 8 કેસ પોઝિટિવ  
  • રાજકોટમાં 5 કેસ
  • વડોદરામાં 8 કેસ
  • ભાવનગરમાં 01 કેસ
  • કચ્છમાં 1 કેસ  

ક્યાં ક્યાં થયા મોત

  • ભાવનગરમાં એકનું મોત
  • સુરતમાં એકનું મોત
  • અમદાવાદમાં એકનું મોત

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus in Gujarat કોરોના વાયરસ ગુજરાત coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ