અલર્ટ / ગુજરાતમાં નવા 14 કેસ, કુલ 122 અને 11 ના મોત, તબલીગી જમાતના કારણે વધી રહ્યા છે કેસ: સરકાર

coronavirus in Gujarat 115 case reported in Gujarat 5th march 2020

ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 122 પર પહોંચી છે. રાજ્યમાં કુલ 14 નવા કેસ નોંધાયા છે અને સુરતની એક મહિલાનું મોત થયુ છે એટલે મોતની સંખ્યા 11 પર પહોંચી છે. આ અંગેની પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં તબલીગી સમાજને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ