ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2-3 ડિસેમ્બર પછી રાજ્યમાં શરુ થશે ઠંડીનો રાઉન્ડ, 3 દિવસ આકરા, અંબાલાલ પટેલની મોટી આગાહી

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન / 2-3 ડિસેમ્બર પછી રાજ્યમાં શરુ થશે ઠંડીનો રાઉન્ડ, 3 દિવસ આકરા, અંબાલાલ પટેલની મોટી આગાહી

Last Updated: 11:54 AM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ઠંડી પર મોટી આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર 2-3 ડિેસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો માહોલ જામશે.

1/6

photoStories-logo

1. રાજ્યમાં ઠંડી નો દોર શરૂ થશે

અંબાલાલ પટેલે કહ્યું કે પશ્ચિમી વિક્ષેપ ઓછા હોવાના કારણે હાલ ઠંડી ઓછી છે. પરંતુ 2-3 ડિસેમ્બર ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં બરફ વર્ષા થશે જેના કારણે રાજ્યમાં ઠંડી નો રાઉન્ડ શરૂ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 17થી 19 ડિસેમ્બર હાડ થજાવતી ઠંડી પડી શકે

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, પશ્ચિમ બંગાળ માં સિસ્ટમ સક્રીય થશે જે દરિયામાં સમાવવા સાથે તટ પર આવી શકે છે અને 17થી 19 ડિસેમ્બર હાડ થજાવતી ઠંડી પડી શકે

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. નવા વર્ષે હાડ કંપાવતી ઠંડી પડી શકે

અંબાલાલ પટેલે કહ્યું કે નવા વર્ષે હાડ કંપાવતી ઠંડી પડી શકે છે. 22 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્તવતીય પ્રદેશો માં ભારે હિમવર્ષા પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રવી પાકો માટે સાનુકુળ વાતાવરણ સર્જાઈ શકે

અંબાલાલ પટેલે જણાવ્યું કે જીરા જેવા પાકો માટે ગરમી ના કારણે રોગ આવી શકે છે. અન્ય પાકો માં ઈયળો આવી શકે છે. અ નીનો ની અસર ફેબ્રુઆરીથી ઘટી શકે છે. એરંડાનો પાક સારો રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે

ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર હવે ગુજરાતમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું છે. શુક્રવાર (12 નવેમ્બર)ની રાત્રે ગુજરાતના નવ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. ખાસ કરીને વડોદરામાં સૌથી ઓછું 16.5 ડિગ્રી તાપમાન નોંધાતાં શહેર રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અમદાવાદમાં પણ તાપમાનમાં ઘટાડો

રાજ્યમાં ઠંડીનો પ્રભાવ વધતાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. શુક્રવારની રાત્રે વડોદરામાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં 17 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. શહેરમાં લઘુતમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટ અને અમરેલીમાં પણ 18.2 ડિગ્રી તાપમાન સાથે ઠંડકનો અનુભવ થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Forecast For Winter ambalal patel ambalal patel forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ