ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીઓનું રેગિંગ, ફટાકડાં ફોડવાની ના પાડી હતી, પીડિતોએ NMCમાં ફરિયાદ કરી

ક્રાઈમ / વડોદરાની કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીઓનું રેગિંગ, ફટાકડાં ફોડવાની ના પાડી હતી, પીડિતોએ NMCમાં ફરિયાદ કરી

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 10:38 AM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની એક મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. ભોગ બનનાર વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કમિશનમાં ફરીયાદ કરી છે.

ADVERTISEMENT

વડોદરાની એક કોલેજમાં રેગિંગનો બનાવ સામે આવ્યો છે. GMERS મેડિકલ કોલેજમાં ફટાકડા ફોડવાના મામલે જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરાયું હતું. સિનિયર વિદ્યાર્થીઓએ કોલેજના હોસ્ટેલ પરિસરમાં ફટાકડા ફોડ્યાં હતા, જુનિયર વિદ્યાર્થીઓએ આ વાતનો વિરોધ કર્યો તો તેમનું રેગિંગ કરાયું હતું.

રેગિંગ કરનાર વિધાર્થીઓને ઘેર મોકલાયા

આ ઘટનાનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કમિશનમાં ફરિયાદ નોંધાવીને જવાબદાર સામે કાર્યવાહીની માંગ કરી છે. રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યાં છે.

વધુ વાંચો : રાજકોટમાં ડબલ મર્ડરથી ખળભળાટ, ગોંડલની દુકાનમાં વેપારીની ઘાતકી હત્યા, નવા થોરાળામાં યુવકનું મર્ડર

કોલેજ તંત્રે શું કર્યું?

કોલેજ તંત્ર દ્વારા આ મામલે આજે રેગિંગ વિરોધી કમિટીની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. પીડિત વિધાર્થીઓને સાંભળી યોગ્ય તપાસ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ