ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : બરડા જંગલમાં મસ્તીમાં મશગૂલ બન્યાં સિંહ, પ્રવાસીઓના પૈસા વસૂલ, વીડિયો થયો વાયરલ
Last Updated: 08:05 AM, 28 November 2026
ADVERTISEMENT
પોરબંદરના બરડા જંગલ સફારીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહ મસ્તી કરતા દેખાઇ રહ્યા છે..સફારી દરમિયાન પ્રવાસીઓને સિંહ જોવા મળ્યા હતા. અને તે પણ મસ્તી કરતા સિંહ જોઇ પ્રવાસીઓ ખુશ થઇ ગયા હતા.. કુદરતી વાતાવરણમાં સિંહની મસ્તી નીહાળી પ્રવાસીઓને પૈસા જાણે વસૂલ થઇ ગયા. મહત્વનું છે કે, બરડા જંગલ સફારમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે.
ADVERTISEMENT
અમરેલીમાં કુદરતનો અદભુત નજારો
અમરેલીમાં કુદરતનો અદભુત નજારો જોવા મળ્યો હતો. શેત્રુંજી નદીના પૂલ પર વહેલી સવારે એકસાથે 8 સાવજોના શાહી કાફલાનાં દર્શન થતાં લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આઠ સિંહોનો નજારો જાણે જંગલના રાજાઓની શાહી સવારી હોય તેવો હતો. વહેલી સવારે આ અદભુત દૃશ્ય કેમેરામાં કેદ થયું હોવાની વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : પરિસીમન બાદ ગુજરાતની 26 લોકસભા બેઠકો વધીને કેટલી થશે? પણ આ રાજ્યોમાં નહીં વધે
વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ADVERTISEMENT
એકસાથે 8 સિંહો રસ્તા પર જોવા મળતાં આ નજારો વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.