બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Coach Dravid said I have warned Shubhman Gill and Jaiswal for upcoming challenges

ક્રિકેટ / IND vs WI: યશસ્વી જયસવાલ અને શુભમન ગિલની વધી શકે મુશ્કેલી? રાહુલ દ્રવિડ કેમ આપી આવી વોર્નિંગ?

Vaidehi

Last Updated: 06:43 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોચ દ્રવિડે ટીમ ઈન્ડિયાનાં સુપર પ્લેયર્સ જાયસવાલ અને ગિલને વોર્નિંગ આપી છે. જાણો કોચે આવું શા માટે કર્યું?

  • જાયસવાલ અને ગિલ ઈન્ડિયન ક્રિકેટ ટીમનું ભવિષ્ય
  • કોચ દ્રવિડે બંને પ્લેયર્સને આપી વોર્નિંગ
  • યંગ પ્લેયર્સનાં પ્રદર્શનને લઈને કરી આ વાત

જાયસવાલ અને ગિલ બંનેને ટીમ ઈન્ડિયાનાં ફ્યૂચર સુપરસ્ટાર માનવામાં આવે છે પરંતુ આવનારો સમય બંને માટે કપરો રહેવાનો છે. આ વાત બીજા કોઈ નહીં પરંતુ કોચ રાહુલ દ્રવિડે પોતે કહી છે. તેમણે આ બંને પ્લેયર્સને વોર્નિંગ પણ આપી છે.  પરંતુ કોચ દ્રવિડે શાનદાર પ્લેયર્સને આવું શા માટે કહ્યું?

ઘરેલૂ ક્રિકેટ સિસ્ટમનાં વખાણ
જાયસવાલનાં રૂપમાં ટીમ ઈન્ડિયાને એક શાનદાર ઓપનર મળ્યો છે. કેપ્ટન રોહિત શર્મા કહે છે કે લાંબા સમય સુધી જાયસવાલ ધમાલ મચાવાનો છે. ભારતીય કોચ દ્રવિડે પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે આ ઘરેલૂ ક્રિકેટની ખાસિયત છે કે ત્યાંથી યંગ પ્લેયર્સ આવી રહ્યાં છે અને સીધાં ટેસ્ટ ટીમમાં ધમાલ મચાવી રહ્યાં છે. ટીમનો જે માહોલ છે તેમાં યંગ પ્લેયર્સ સારો અનુભવ કરી રહ્યાં છે. કોચે કહ્યું કે આવનારો સમય જાયસવાલ અને ગિલ જેવા પ્લેયર્સ માટે પડકારરૂપ રહેશે.

શા માટે પ્લેયર્સને મળી વૉર્નિંગ?
દ્રવિડે કહ્યું કે આજનાં સમયમાં જ્યારે યંગ પ્લેયર્સ સારું પ્રદર્શન કરે છે ત્યારે લોકો તેમને ઓળખવા લાગે છે. વિરોધી ટીમ તેના સામે રણનીતિઓ બનાવવા લાગે છે. તેથી પ્લેયર્સે તૈયાર રહેવું જોઈએ. દ્રવિડે કહ્યું કે તેઓ જોવા ઈચ્છે છે કે જ્યારે જાયસવાલની સામે વિરોધઈ ટીમો રણનીતિઓની સાથે આવશે ત્યારે તે કેવી રીતે સામનો કરે છે.

ઈન્ડિયન ક્રિકેટ ટીમનું ભવિષ્ય છે આ પ્લેયર્સ
યશસ્વી જાયસવાલે ઈંટરનેશનલ ક્રિકેટમાં ડ્રીમ ડેબ્યૂ કર્યું છે. વેસ્ટઈંડીઝની સામે છેલ્લી ટેસ્ટ મેચમાં તેમણે સેંચુરી ઠોકી હતી. તે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારા 17માં ભારતીય બેટ્સમેન બન્યાં છે. તેમણે ડોમિનિકા ટેસ્ટમાં રોહિત શર્માની સાથે ઓપનિંગ કરી હતી. આ કારણે શુભમન ગિલ નંબર 3 પર બેટિંગ કરવા ઊતર્યાં હતાં. જો કે તેમનું ખાસ કંઈ પ્રદર્શન નહોતું. તેમ છતાં ટીમને ગિલ પર સંપૂર્ણ ભરોસો છે. આ બંને યંગ પ્લેયર્સનાં અત્યાર સુધીનાં ધમાકેદાર પર્ફોર્મેન્સને લીધે તેમની પોપ્યુલારિટી ઘણી વધી ગઈ છે. ન માત્ર ટીમ પરંતુ હવે તો પ્રેક્ષકોને પણ આ ખેલાડીઓનાં પ્રદર્શન પર વિશ્વાસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ