બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / cng car care tips for summer use check here list

ટીપ્સ / તડકામાં ન ઊભી રાખવી જોઈએ CNG કાર, ટેન્ક પણ ફૂલ ન કરાવવું: જાણો કઈ રીતે રાખશો ધ્યાન

Premal

Last Updated: 07:20 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે સીએનજી કારનો ઉપયોગ કરો છો તો આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે તમારે ગરમીમાં કેવીરીતે તમારી કારનો ખ્યાલ રાખવાનો છે. કારની સાથે શું કરવુ છે અને શું નહીં કરવાનુ. જેની એક આખી યાદી અમે તૈયાર કરી છે, જે અહીં આપવામાં આવી છે.

  • ગરમીમાં તમારી કારનો આ રીતે રાખો ખ્યાલ
  • CNG કાર છે તો આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન
  • તમારે પરેશાન થવાની જરૂર નહીં પડે

કારને તડકામાં પાર્ક ના કરશો

ગરમીમાં તમારી કારને તડકામાં પાર્ક ના કરો. જો કારને લાંબા સમય સુધી પાર્ક કરી રહ્યાં છો તો ધ્યાન રાખો કે છાંયડામાં પાર્ક કરો. જો ફ્રીમાં પાર્કિગ મળી રહ્યું નથી તો ઝાડની નીચે પાર્કિગ કરો અથવા છાંયડામાં પાર્ક કરો. 

સીએનજીનુ ટેન્ક ફૂલ ના ભરાવશો 

ગરમીમાં તાપમાન વધારે હોય છે, તેથી સીએનજી થોડી ફાટે છે. જો પહેલાથી જ ટેન્ક ફૂલ હશે તો તેને ફેલાવાની સ્પેસ નહીં મળે તેથી સિલિન્ડર ફાટવાનુ જોખમ હોઇ શકે છે. તેથી ગરમીમાં સિલિન્ડર 1-2 કિલો સીએનજી ઓછુ ભરાવો. 

સીએનજી સિલિન્ડરમાં લીકેજ ચેક કરાવો

એક સીએનજી સિલિન્ડરને દર ત્રણ વર્ષમાં એક વખત હાઈડ્રો ટેસ્ટિંગની જરૂર હોય છે. જેના પરથી જાણવા મળે છે કે સિલિન્ડરમાં કોઈ લીકેજ અથવા ડેન્ટ છે કે નહીં. જો તમને લાગે છે કે તમારા સિલિન્ડરની સીએનજી ફટાફટ પૂરી થઇ રહી છે. જેમ કે પહેલા એક વખત સિલિન્ડર ફૂલ કરાવીને 150 કિલોમીટર ચાલતી હતી. હવે સિલિન્ડર ફૂલ કરાવીને એ જ કન્ડીશનમાં 110-120 કિલોમીટર ચાલી રહી છે તો તમારા સિલિન્ડરમાં લીકેજ થઇ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ