ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / CJP નેતાઓ સૌરભ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની ધરપકડ, રાત્રે 3 વાગ્યે પોલીસ સ્ટેશન લવાયા
Last Updated: 07:28 AM, 14 October 2026
ADVERTISEMENT
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના 3 નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રંકા અને અજિંક્ય શિંદેની ધરપકડ કરવામાં આવી હતી. રાતે 3 વાગ્યે તેમને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યાં હતા. આ દાવો CJP લીગલ ટીમની હેડ રત્ના સિંહે એક X પોસ્ટમાં કર્યો છે.
ADVERTISEMENT
રાતે 3 વાગ્યે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લવાયા
રત્નાએ કહ્યું કે દિલ્હી પોલીસે સૌરભ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેની પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનથી ધરપકડ કરી. તેમના પર અનાધિકૃત પ્રવેશ, બોન્ડની શરતોના ઉલ્લંઘન અને સરકારી કામમાં અવરોધ ઊભો કરવાનો આરોપ છે. તેમને રાતે 3 વાગ્યે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
મંગળવારે કરાઈ હતી અટકાયત
ઉલ્લેખનીય છે કે ગત રોજ સીજેપીના આ 3 નેતાઓ સૌરભ દાસ, અજિંક્ય અને આશુતોષ રાંકાને મંગળવારે દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. તેમની વિરુદ્ધ મંજૂરી વગર જંતર-મંતરમાં ઘૂસવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.