બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં મોટું રોકાણ! CM ભૂપેન્દ્ર પટેલે USમાં ગોલુબ કેપિટલના કો પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી

ન્યૂયોર્ક / ગુજરાતમાં મોટું રોકાણ! CM ભૂપેન્દ્ર પટેલે USમાં ગોલુબ કેપિટલના કો પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 04:07 PM, 22 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકામાં ગોલુબ કેપિટલના કો પ્રેસિડેન્ટ સાથે બેઠક કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકામાં ગોલુબ કેપિટલના કો પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં અમેરિકી કંપનીઓએ ગિફ્ટ સિટીમાં રોકાણ, બેંકિંગ અને ઈન્શ્યોરન્સમાં પાર્ટનર કંપનીઓએ રસ દાખવ્યો હતો.

વૈશ્વિક અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ મુલાકાત

ભૂપેન્દ્ર પટેલે તેમના અમેરિકા પ્રવાસના છઠ્ઠા દિવસે ન્યૂયોર્કમાં વિવિધ ક્ષેત્રના વૈશ્વિક અગ્રણીઓ સાથે મુલાકાતો કરી હતી. આ બેઠકોમાં ટિલમેન હોલ્ડિંગ્સ અને જે. પી. મોર્ગનના ઉચ્ચ અધિકારીઓ સાથે ગુજરાતમાં ડેટા સેન્ટર, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગિફ્ટ સિટીમાં નાણાકીય રોકાણોને વધુ વેગ આપવા અંગે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.

વધુ વાંચો : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એકનો જીવ ગયો, મૃતાંક થયો 11, પોલીસ લાઈન સામે મળી 2 બોટલો

ડેટા સેન્ટરના રોકાણોને વધુ વેગ અપાશે

સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ગુજરાતમાં ડેટા સેન્ટરના રોકાણોને વધુ વેગ આપવા અંગે વિસ્તૃત પરામર્શ થયો હતો. આ ઉપરાંત, બંને મહાનુભાવો વચ્ચે ધોલેરાને આગામી પેઢીની ડિજિટલ માળખાકીય સુવિધા માટે એક અગ્રણી વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માટેના સંયુક્ત માર્ગો અને શક્યતાઓ શોધવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Bhupendra Patel US tour

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ