ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:07 PM, 20 February 2021
ADVERTISEMENT
ADVERTISEMENT

આ રીતે ચૅક કરો સ્ટેટસ
ADVERTISEMENT

ADVERTISEMENT
કેટલી સબસિડી મળે છે
હાલમાં રાંધણ ગેસ પર સબસિડી ઓછી થઇ ગઇ છે. કોરોનાકાળમાં ગ્રાહકોના ખાતામાં 10-12 રૂપિયા સબસિડી તરીકે આવી રહ્યાં છે. એક સમય હતો જ્યારે 200 રૂપિયા સુધીની સબસિડી મળતી હતી.
ફેબ્રુઆરીમાં 2 વાર વધ્યા સિલિન્ડરના ભાવ
દર મહિને પહેલી તારીખે સિલિન્ડરની કિંમત સામે આવે છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે 1 ફેબ્રુઆરીએ 14 કિલોના સિલિન્ડરનો ભાવ 719 રૂપિયા હતો. કોલકાતામાં 745, મુંબઇમાં 710 અને ચેન્નઇમાં 735 રૂપિયા હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો