બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Chattisgarh: Dantewada naxal attack, CM Bhupesh Baghel gives shoulder to Shahid Jawans

નક્સલી હુમલો / આજે આખો દેશ રડ્યો, નકસલી હુમલાના શહીદોને અંતિમ વિદાય, રાજનીતિના 'ભીષ્મ પિતામહ' મહાભૂતમાં વિલિન

Vaidehi

Last Updated: 05:07 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dantewada Naxal Attack: છત્તીસગઢમાં દંતેવાડાનાં અરનપુરમાં CM બઘેલે શહીદ થયેલા 10 સૈનિકોને અંતિમ સલામી આપી.

  • શહીદ થયેલા 10 સૈનિકોને છત્તીસગઢમાં આપવામાં આવી અંતિમ સલામી
  • CM બઘેલ સહિત રાજ્ય ગૃહમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
  • CM: નક્સલિયોને હવે  વળતો જવાબ આપવામાં આવશે

છત્તીસગઢમાં દંતેવાડાનાં અરનપુરમાં શહીદ થયેલા 10 સૈનિકોને અંતિમ સલામી આપવામાં આવી. આ દરમિયાન રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ શ્રદ્ધાંજલિ આપી. મુખ્યમંત્રી બઘેલની સાથે ગૃહમંત્રી તામ્રધ્વજ સાહૂ પણ દંતેવાડા પહોંચ્યાં હતાં. બંને નેતાઓએ શહીદ સૈનિકોનાં પાર્થિવ શરીરને પોતાનો ખભ્ભો પણ આપ્યો હતો. 

પ્રકાશસિંહ બાદલનું થયું અંતિમ સંસ્કાર
તો બીજી તરફ પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા શિરોમણિ અકાલી દળનાં સંરક્ષક એવા પ્રકાશસિંહ બાદલનું મંગળવાર રાત્રે 95 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આજે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. તેમનાં અંતિમ દર્શન કરવા માટે લોકોની ભીડ ઊમટી હતી. 

શહીદોનાં પરિવારને મળ્યાં CM
ત્યારબાદ તેઓ શહીદોનાં પરિવાર સાથે મળ્યાં.મુખ્યમંત્રીએ અહીં ઓફિસરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી હતી. શહીદ થયેલા સૈનિકોનાં પાર્થિવ શરીરને તેમના ગૃહગામ માટે લઈ જવામાં આવ્યું.

નક્સલવાદીઓને આપ્યો વળતો જવાબ
મુખ્યમંત્રી બઘેલે કહ્યું કે આપણાં સૈનિકોએ નક્સલીઓ સાથે લડતાં શહીદી આપી છે. તેમની આ શહીદી વેળફાશે નહીં. નક્સલિયોની સાથે લડાઈ હવે વધુ તેજ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે નક્લિયોને ઘેરીને આપણાં સૈનિકો જંગલમાં મારે છે અને તેમના શવોંને પણ લઈ આવે છે. નક્સલિયોને હવે જવાબ આપવામાં આવશે. હવે તેમને વધુ નુક્સાન ભોગવવું પડશે. 

પરિવારજનોને આપશે મદદ
મુખ્યમંત્રી બઘેલે પોલીસ લાઈનમાં શહીદ સૈનિકોનાં પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે પરિવારજનોને શક્ય હશે તેટલી મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા PCC ચીફ મોહન મરકામ, બીજાપુર વિધાયક વિક્રમ મંડાવી, દંતેવાડા વિધાયક દેવતી કર્મા સહિત દંતેવાડા કલેક્ટર, IG, SP સહિત અનેક અધિકારીઓ પહોંચ્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ