બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / Chandragrahan in India, places, timings

ચંદ્રગ્રહણ 2022 / પૂર્ણ થયું વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જુઓ ભારતમાં કયા શહેર કેવો દેખાયો નજારો

Vaidehi

Last Updated: 06:44 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષનો બીજો અને છેલ્લો ચંદ્રગ્રહણ ભારતમાં દેખાયો છે. ભારતીય સમયાનુસાર આ ચંદ્રગ્રહણ સાંજે 6:20 સુધી દેખાયો હતો. ભારતમાં કોલકત્તા, કોહિમા, પટના, પુરી, રાંચી અને ઇટાનગરમાં પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાયો અને બાકીના હિસ્સાઓમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાયો.

  • વર્ષનો બીજો અને છેલ્લો ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાયો
  • ભારતમાં ચંદ્રગ્રહણ સાંજે 6:20 સુધી દેખાયો 
  • અરૂણાચલ પ્રદેશમાં સૌથી પહેલા દેખાયો ચંદ્રગ્રહણ

ચંદ્રગ્રહણ 2022: ભારતમાં વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ દેખાયું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતનાં અમુક હિસ્સાઓમાં જ જોવા મળ્યો છે જ્યારે બાકીનાં હિસ્સામાં આંશિક ચંદ્રગ્રહણનાં દ્રશ્યો સામે આવ્યાં છે. 

આ સ્થળો પર દેખાયો ચંદ્રગ્રહણ
ભારતમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અરૂણાચલ પ્રદેશનાં ઇટાનગરમાં સૌથી પહેલા દેખાયો હતો. ત્યારબાદ કોલકત્તા, સિલીગુડી, પટના, રાંચી, ગુવાહટીમાં પણ પૂર્ણ ચંદ્રગ્રહણ દેખાયો છે. કેટલાક ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાયો છે. વર્ષનો આ અંતિમ ગ્રહણ મેષ રાશિમાં લાગેલ છે. આ ચંદ્રગ્રહણ ઉત્તરી-પૂર્વી યૂરોપ, એશિયા, ઑસ્ટ્રેલિયા, પ્રશાન્ત મહાસાગર, હિન્દ મહાસાગર, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાનાં મોટાભાગનાં હિસ્સાઓમાં જોવા મળ્યો છે.

ભારતમાં ચંદગ્રહણ આ સમયે દેખાયો
ભારતનાં અરૂણાચલ પ્રદેશ સહિત અન્ય સ્થળો પર આ પૂર્ણ ચંદ્રગ્રહણ સાંજે 6:20 પર સમાપ્ત થયો છે. ચંદ્રગ્રહણનો સૂતકકાળ 8 નવેમ્બરનાં જ સવારે 8:20થી શરૂ થયો હતો. 

રાશિઓ પર આ ગ્રહણની અસર
ચંદ્રગ્રહણની અસર લગભગ તમામ રાશિઓ પર જોવા મળશે. કેટલીક રાશિઓ માટે ચંદ્રગ્રહણ સારો સાબિત થશે તો કેટલાક જાતકોને કષ્ટનો સામનો કરવો પડશે. વર્ષનો આ અંતિમ ગ્રહણ મિથુન, કર્ક, વૃશ્ચિક, કુંભ રાશિનાં જાતકો માટે શુભ રહેશે જ્યારે મેષ, વૃષભ, સિંહ, મીન, મકર, ધનુ રાશિ જાતકો માટે આ ગ્રહણ અશુભ સાબિત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ