બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / chaitra navratri 2024 food guide for fast what to eat and avoid

Chaitra Navratri 2024 / જો તમે નવરાત્રિના ઉપવાસ દરમિયાન આ ભૂલ કરશો તો બગડી જશે તમારૂ સ્વાસ્થ્ય

Arohi

Last Updated: 02:59 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitra Navratri 2024 Fasting: આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો આ 9 દિવસ ઉપવાસ કરે છે. પરંતુ ઉપવાસ વખતે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

નવરાત્રીના 9 દિવસ આપણે માતા દુર્ગાની ઉપાસના કરીએ છીએ. આ સમય દરમિયાન ઘણા લોકો 9 દિવસ સુધી ફળાહાર કે અમુક લોકો જ્યુસ પીને રહે છે. પૂજા કે ઉપાસના કરવાની સાથે સાથે આ આપણા શરીરને અંદરથી ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. આ 9 દિવસો સુધી શરીરને સાફ અને ડિટોક્સ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો ઉપવાસ વખતે મોટાભાગે અમુક ભૂલો કરી બેસે છે જે શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. 

ઉપવાસ કરવાના ફાયદા 
બિમારી કરે છે કંટ્રોલ 

શરીરને ફાસ્ટિંગ કરવાથી ઘણા ફાયદા થાય છે. અમુક ફાસ્ટિંગ બ્લડ શુગર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને બોડીમાં સોજાને ઓછી કરે છે. પરંતુ આ ફાયદો ત્યારે જ કરશે જ્યારે ઉપવાસ વખતે અમુક ખાસ પ્રકારની ટિપ્સને ફોલો કરવામાં આવે. ઉપવાસ વખતે આ 3 કોમન મિસ્ટેક બિલકુલ ન કરો. 

ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર ઉપવાસ વખતે ચા-કોફી વધારે ન પીવું જોઈએ. આ ભૂલ લોકો મોટાભાગે કરે છે. પરંતુ આ ખૂબ જ વધારે નુકસાનકારક સાબિત થાય છે. તેનાથી પાચન પર ખતરનાક અસર પડે છે. બોડીને આ ડિહાઈડ્રેટ કરવાની સાથે સાથે સ્ટ્રેસ પણ આપે છે. 

સતત ખાતા ન રહો 
ઘણા લોકો એવા હોય છે જે ઉપવાસ વખતે આખો દિવસ કંઈકને કંઈક ખાતા રહે છે. જો કોઈ સીરિયસ મેડિકલ કંડીશન હોય તો આ રીત અપનાવી શકો છો પરંતુ જ્યારે તમે હેલ્ધી હોવ તો આમ ન કરો. આમ કરવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે. 

વધુ વાંચો: નવરાત્રીના ઉપવાસ દરમિયાન અપનાવો આ ડાયટ પ્લાન, તમને નહીં લાગે થાક અને નબળાઈ

ઉપવાસ વખતે ઘણા લોકો એટલી ગળી વસ્તુઓ ખાઈલે છે કે તેમનું વજન પહેલા કરતા વધારે વધી જાય છે. તમે આ ભૂલ બિલકુલ ન કરો. ઉપવાસ વખતે કાર્બ્સ વાળી વસ્તુઓ સંપૂર્ણ રીતે બ્રેક લઈલો. ખૂબ વધારે ખાંડ, તેલ વાળા ફૂડ્સ ખાવાથી બચો. આ વસ્તુઓ તમને એનર્જી આપવાની જગ્યા પર સુસ્તી આપી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ