બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Chaitra Navratri 2024 best diet plan for fast to be energetic

લાઈફસ્ટાઈલ / નવરાત્રીના ઉપવાસ દરમિયાન અપનાવો આ ડાયટ પ્લાન, તમને નહીં લાગે થાક અને નબળાઈ

Arohi

Last Updated: 09:34 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri Diet Plan: નવરાત્રી વખતે ઘણા લોકો આખા નવ દિવસ સુધી વ્રત કરે છે. આ સમય દરમિયાન તે ફળાહાર જ કરે છે. ત્યાં જ અમુક લોકો આખો દિવસ ભુખ્યા રહીને રાત્રે જમે છે જેમાં તે તળેલી વસ્તુઓ ખાઈ લે છે. જેના કારણે તેમને એસિડિટી, પેટમાં દુખાવો, માથામાં દુખાવો જેવી સમસ્યા થઈ જાય છે.

9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આ અવસર પર ઘણા લોકો નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને માતાજીના નવે સ્વરૂપની શ્રદ્ધાથી પૂજા કરે છે. આ વ્રત વખતે લોકો ફળાહાર કરે છે. એવામાં મોટાભાગના લોકોને વ્રત વખતે કમજોરી આવવા લાગે છે. જો તમે પણ વ્રત વખતે કમજોરી અનુભવી રહ્યા છો તો આ ડાયેટ પ્લાનને પોતાની લાઈફસ્ટાઈલમાં શામેલ કરવા જોઈએ. 

ત્યાં જ અમુક લોકો આખો દિવસ ભુખ્યા રહીને રાત્રે જમે છે જેમાં તે તળેલી વસ્તુઓ ખાઈ લે છે. જેના કારણે તેમને એસિડિટી, પેટમાં દુખાવો, માથામાં દુખાવો જેવી સમસ્યા થઈ જાય છે. અહીં અમે તમને અમુક ડાયેટ ટિપ્સ આપી રહ્યા છીએ જેનાથી તમે વ્રત વખતે ફિટ રહેશો અને કમજોરી તમારી આસપાસ પણ નહીં આવે. 

નવરાત્રી વખતે આવો રાખો ડાયેટ પ્લાન 
લીંબૂ પાણીથી કરો શરૂઆત 

કોઈ પણ વ્રતની શરૂઆત તમે લીંબૂ પાણી, મધ અને પાણી અને પાણીમાં પલાડેલા ડ્રાય ફ્રૂટ્સથી કરી શકો છો. અમુક સમય બાદ તમે ફ્રૂટ્સ કે તેની બનેલી સ્મૂદી ખાઈ શકો છો. સ્મૂદી ઉપરાંત તમે દહીંની સાથે દાડમ પણ ખાઈ શકો છો. 

લંચમાં ખાઓ આ પૌષ્ટિક વસ્તુઓ 
લંચમાં બટાકા અથવા શક્કરીયાનું રાયતું, શિગોડાના લોટની બનેલી વસ્તુઓ, પનીર, સાબુદાણાની ખિચડી, મોરૈયો ખાઈ શકો છો. તે ઉપરાંત તમે ખીરા, ટામેટા, ગાજર, બિટનો સલાડ પણ ખાઈ શકો છો. 

વધુ વાંચો: આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ, જાણો મા શૈલપુત્રીની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

ડિનરમાં ખાઓ મિક્સ વેજીટેબલ 
રાત્રે ભોજનમાં તમે દૂધીના રાયતા સાથે મિક્સ વેજીટેબલ ખાઈ શકો છો. તેની સાથે જ તમે શાકભાજીનો સૂપ પણ પી શકો છો. ધ્યાન રાખો કે રાત્રે ખાવામાં તમે કેળા, દ્રાક્ષ, કેરી જેવા સાઈટ્રિક ફ્રૂટ્સને શામેલ ન કરો. આ એસિડિટીની સમસ્યાને વધારે વધારે છે માટે વ્રત વખતે આવા ફળો ન ખાઓ. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ