શોકમગ્ન / CDS બિપીન રાવતના નિધનથી બોલીવૂડ શોકમગ્ન, અનુપમ ખૅર સહિત સેલેબ્સે જુઓ શું કહ્યું

cds bipin rawat passed away bollywood paid tribute

દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું છે. આ અકસ્માતમાં બિપિન રાવત રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોના મોત થયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ