બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / CBSE board examination 2024 std 10 12 datesheet out check it here

BIG BREAKING / CBSE 2024: ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 15 ફેબ્રુઆરીથી શરૂ થશે એક્ઝામ, જાણો ક્યારે કઈ પરીક્ષા

Last Updated: 05:46 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBSE ની ધોરણ 10 અને 12ની બોર્ડની 2024ની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ફેબ્રુઆરી 15, 2024નાં રોજથી શરૂ થશે.

  • CBSEની પરીક્ષાની તારીખો જાહેર
  • ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાશે
  • 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ રહી છે પરીક્ષા

સેંટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની સેકેન્ડરી સ્કૂલ એક્ઝામીનેશન 2024ની ડેટશીટ જાહેર થઈ ગઈ છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થવા જઈ રહી છે. જ્યારે માર્ચ સુધી આ પરીક્ષાઓ ચાલશે. બોર્ડની આ પરીક્ષા આશરે 25-30 દિવસો સુધી ચાલશે. જુઓ ટાઈમ ટેબલ.

PDF વાંચવા માટે અહીં ક્લિક કરો (ધોરણ 10): CBSE Exam date PDF

PDF વાંચવા માટે અહીં ક્લિક કરો (ધોરણ 12): CBSE Exam Date 12th std

ધોરણ 10ની ડેટશીટ:

ધોરણ 12ની ડેટશીટ:

 

સંકળાયેલા મુદ્દાઓ

10th 12th Exam Datesheet cbse board exam 2024 બોર્ડ પરીક્ષા તારીખ સીબીએસઈ પરીક્ષા CBSE 2024 exam date
Vaidehi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ