બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / CBSE 10th Result: Std. After 12th 10th result declared

BIG BREAKING / CBSE 10th Result: ધો. 12 બાદ 10નું પરિણામ જાહેર, રિઝલ્ટ ચેક કરવા ઓપન કરો આ લિંક

Priyakant

Last Updated: 01:50 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBSE 10th Result News: CBSE બોર્ડ 10માંનું પરિણામ પણ જાહેર, વિદ્યાર્થીઓ તેમના પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે

  • CBSE બોર્ડ 10માંનું પરિણામ પણ જાહેર થઈ ગયું 
  • વિદ્યાર્થીઓ તેમના પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે 
  • CBSE બોર્ડ આજે જ 12માંનું પરિણામ પણ કર્યું હતું જાહેર

CBSE બોર્ડ 10માંનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. બોર્ડે આજે જ 12માંનું પરિણામ જાહેર કર્યું હતું. આ તરફ હવે 10માનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકે છે.

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપી છે તેઓ હવે સત્તાવાર વેબસાઇટ પર તેમનું પરિણામ જોઈ શકે છે. બોર્ડે આજે સવારે જ 12માનું પરિણામ પણ જાહેર કર્યું હતું. 

વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) cbse.gov.in અને cbseresults.nic.in ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને ધોરણ 10, 12માનું પરિણામ જોઈ શકે છે . પરિણામ ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમનો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. પરિણામ કેવી રીતે તપાસવું તે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ કેવી રીતે તપાસવું તે અહીં જુઓ

  • પગલું 1: CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અથવા cbse.gov.in પર જાઓ.
  • પગલું 2: હોમ પેજ પર, 'CBSE 12મું પરિણામ ડાયરેક્ટ લિંક', 'CBSE 10મું પરિણામ ડાયરેક્ટ લિંક' પર ક્લિક કરો.
  • પગલું 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • પગલું 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
  • પગલું 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકે છે અને તેને પોતાની પાસે રાખી શકે છે.

CBSE બોર્ડે આજે ધો. 12નું બોર્ડનું પરિણામ જાહેર કરી દીધું છે. ત્યારે તમને જણાવી દઈએ કે એ માટે ઉમેદવારો CBSEની સત્તાવાર લિંક https://cbseresults.nic.in/ ની મુલાકાત લઈ પોતાનું પરિણામ ચકાસી શકે છે.

આ રીતે ચેક કરો તમારું પરિણામ

  1. વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો 
  2. હોમપેજ પર, CBSE બોર્ડ વર્ગ 10મા પરિણામ 2023 અથવા CBSE બોર્ડ વર્ગ 12મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો. 
  3. હવે રોલ નંબર દાખલ કરો 
  4. તરત જ CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે. 
  5. હવે CBSE પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.

CBSE 12માનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધોરણ 12માં 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. છોકરાઓ કરતા છોકરીઓની પાસ થવાની ટકાવારી 6% સારી રહી છે. છોકરીઓની પાસ ટકાવારી 90.68% રહી છે જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 84.67% રહી છે. 

છેલ્લા પાંચ વર્ષનું પરિણામ ક્યારે જાહેર થયું? 
22 જુલાઈ 2022 
03 ઓગસ્ટ 2021 
15 જુલાઈ 2020 
06 મે 2019 
29 મે 2018

CBSE બોર્ડનું પરિણામ DigiLocker પર ઉપલબ્ધ થશે 
CBSE પરિણામ 2023ના પરિણામ બહાર પડ્યા બાદ વિદ્યાર્થીઓ DigiLocker દ્વારા તેમની ઓનલાઈન માર્કશીટ તપાસી અને ડાઉનલોડ કરી શકશે. DigiLocker એ વિદ્યાર્થીઓને તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેમના એકાઉન્ટને સક્રિય કરવાની સલાહ આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ