દિલ્હી / INX મીડિયા કેસમાં CBIએ ચાર્જસીટ દાખલ કરી, ચિદમ્બરમ સહિત 14 આરોપીઓના નામ

CBI file INX media Case ChargeSheet in Delhi High Court

INX મીડિયા કેસમાં CBIએ ચાર્જસીટ દાખલ કરી છે. જેમાં આરોપી તરીકે પૂર્વ ગૃહમંત્રી પી ચિદમ્બરમ સહિત 14 આરોપીઓના નામ સામેલ છે. જે અંગે દિલ્હી હાઈકોર્ટમાં 21 ઓક્ટોબરે સુનાવણી થશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ