બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / CBDT has deactivated 11.5 crore PAN cards

કાર્યવાહી / CBDTએ 11.5 કરોડ પાનકાર્ડને કર્યા નિષ્ક્રિય: બેન્કિંગ સુવિધાથી લઈને ITR ભરવામાં પડશે મુશ્કેલી

Kishor

Last Updated: 11:04 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

57.25 કરોડ પાન કાર્ડ આધાર સાથે જોડાયેલા છે. જ્યારે 11.5 કરોડ પાનકાર્ડ્સ આધાર સાથે લિંક ન હોવાના કારણે તેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા 11.5 કરોડ પાન કાર્ડ નિષ્ક્રિય
  • 57.25 કરોડ પાન કાર્ડ આધાર સાથે જોડાયેલા છે
  • 50 હજાર રૂપિયા કે તેનાથી વધારેની લેણદેણ પણ અસર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ  (Central Board of Direct Taxes (CBDT)) દ્વારા જેટલા પણ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવામાં આવ્યા ન હતા તેવા 11.5 કરોડ પાન કાર્ડને નિષ્ક્રિય કરી દિધા છે. એક રિપોર્ટ અનુસાર આ જાણકારી સીબીડીટી તરફથી એક આરટીઆઈમાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ માહિતી આપવામાં આવી છે. તમને જણાવી ગયે કે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જુન હતી. એક જુલાઈ 2017 પહેલા જે પણ પાનકાર્ડ કાઢવામાં આવ્યા હતા તે તમામને આધાર સાથે લિંક કરવાનું હતું. 1 જુલાઈ 2017 બાદ નીકાળવામાં આવેલા તમામ પાન આધાર સાથે લિંક છે.

હવે મોડું ના કરતા: ફટાફટ PANCARDને આધાર સાથે લિંક કરો, નહીં તો અટકી જશે...,  જાણો છેલ્લી તારીખ | Don't delay now: Link PANCARD with Aadhaar quickly,  otherwise it will get stuck..., know

ભારતમાં 70324 કરોડ પાન હોલ્ડર્સ છે

એક રિપોર્ટમાં આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રા શેખર ગૌરને સીબીડીટી તરફથી મળેલા  જવાબ દ્વારા જણવા મળ્યું હતું કે ભારતમાં 70324 કરોડ પાન હોલ્ડર્સ છે. જેમાંથી 57.25 કરોડ પાન કાર્ડ આધાર સાથે જોડાયેલા છે. જ્યારે 11.5 કરોડ પાનકાર્ડ્સ આધાર સાથે લિંક ન હોવાના કારણે તેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. કાર્ડને ફરીથી એક્ટીવ કરવા માટે 1 હજાર રૂપિયા દંડ જમા કરીને એક્ટીવ કરાવી શકો છો. પાન કાર્ડ નિષ્ક્રિય થવા પર 50 હજાર રૂપિયા કે તેનાથી વધારેની લેણદેણ પણ અસર થઈ શકે છે. આ સિવાય આઈટીઆર ભરવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે..

કેવી રીતે ચેક કરશો કે પાન કાર્ડ એક્ટીવ છે કે નહીં?
તમે તેને સરળ રીતે ચેક કરી શકો કે તમારૂ પાન કાર્ડ એક્ટીવ છે કે નહીં. જેના માટે તમારે સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈઠ પર જવુ પડશે. જે બાદ  'Verify Your PAN'પર ક્લિક કરવું જે બાત તમારે પાન નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર એન્ટર કરવું પડશે. જે બાદ 'Continue'પર ક્લીક કરવું.. જેથી તમને સ્ક્રીન પર સ્ટેટસ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ