બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / Car Tips identify car leakage and do not ignore it

Car Tips / કારમાંથી લિકેજ થતા લિક્વિડને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ, નહીં તો હેરાન-હેરાન થઇ જશો, જાણો ટિપ્સ

Arohi

Last Updated: 02:58 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Tips: જો તમારી કારમાં લીકેજની સમસ્યા છે અને તમે તેનાથી પરેશાન છો તો આ જાણકારી તમારા માટે છે. અહીં અમે તમને જણાવીશું કે જો તમારી કારમાં લીકેજની મુશ્કેલી હોય તો તેને કેવી રીતે ઠીક કરી શકાય.

  • કારમાં છે લીકેજની સમસ્યા? 
  • તો ન કરતા ઈગ્નેર કરવાની ભૂલ 
  • નહીં તો હેરાન-હેરાન થઇ જશો

જો તમારી કામમાંથી કોઈ લિક્વિડ પડે છે અથવા તો લીકેજ લાગી રહ્યું છે તો તમને તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. તેનાથી તમે મુસાફરી વખતે મુશ્કેલીમાં ફસાઈ શકો છો જે જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ જો તમારી કારમાં એવું કઈ થયું છે તો તમે તેનાથી બચી શકો છો. આજે અમે તમને અમુક એવા ઉપાય વિશે જણાવીશું કે જે તમને મદદ રૂપ થઈ શકે છે. 

કાર કૂલેંટ લીકેજ 
ઘણી વખત કામના કૂલેંટમાં લીકેજનો ઈશૂ આવી જાય છે પરંતુ સવાલ એ થાય છે કે તેને ઓળખી કેવી રીતે શકાય કે આ કૂલંટ લીકેટ છે. જણાવી દઈએ કે કૂલેંટનો કલર નોર્મલ ગ્રીન હોય છે. આ જોવામાં તમને ડાર્ક લાગશે. આમ તો કારમાં કૂલેન્ટ લીકેજને તમે સરળતાથી ઠીક કરી શકો છો.

પરંતુ જો તમે તેને નજર અંદાજ કરશો તો એન્જિન વધારે ગરમ થઈ શકે છે. તેનાથી કામ વચ્ચે રોકાઈ શકે છે. તેનું લીકેજ રેડિએટરથી થાય છે અને લીકેજ થવા પર તમારે રેડિએટરના આગળ અને પાછળ ચેક કરી લેવું જોઈએ. 

કારમાંથી પાણી પડવું 
ઘણી વખત કારમાંથી પાણી પડે ચે તેની પાછળનું કારણ AC હોય છે. તે કારની અંદરનો ભેજ બહાર કરે છે. એવામાં તમને લીકેજ જોવા મળી શકે છે. આમ તો આ એસીના હોસેસ પર પણ ડિપેન્ડ કરે છે કે હોસેસ ક્યાં ફીટ છે. નાની ગાડીઓમાં એક જ પાઈપ આપવામાં આવે છે પરંતુ SUVમાં આગળની તરફ ACથી બે હોઝ ફિટ કરવામાં આવ્યા હોય છે એક આગળ અને બીજા પાછળની તરફ હોય છે. 

એન્જિન ઓઈલ 
એન્જિન ઓઈલ તમે ઘણી વખત કારમાંથી ટપકતુ જોયુ હશે. તેને લઈને વાત કરીએ તો આ ઘણા કલર્સના હોય છે. પરંતુ નોર્મલી તેનો કલર બ્લેક હોય છે. આમ તો કારમાં એન્જિન ઓઈલ જુનુ છે તો આ બ્લેક જ દેખાય છે. જો કારની નીચેથી ઓઈલ ટપકે છે તો તમારે તરત કાર સર્વિસમાં આપવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ