બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / ચોમાસામાં કારની સર્વિસ કરાવવી જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / ચોમાસામાં કારની સર્વિસ કરાવવી જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન

Last Updated: 08:08 AM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Car Service In Monsoon: વરસાદની ઋતુમાં કારની સર્વિસ કરાવવી ફાયદાકારક સાબિત થઈ શકે છે અને તેને ન કરાવવાની ભૂલ ન કરવી જોઈએ. આ સિઝનમાં રસ્તા પર પાણી, કિચડ અને ગંદકી કારના એન્જિન, બ્રેક અને બીજા જરૂરી પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે.

1/5

photoStories-logo

1. બ્રેક્સ અને ટાયર

કારને લપસવાથી બચાવવા માટે બ્રેક્સ અને ટાયરની સ્થિતિ ઠીક કરાવવી જોઈએ. માટે સર્વિસ વખતે તેની તપાસ કરાવી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વાઈપર અને વિંડસ્ક્રીન

વરસાદમાં રસ્તા સારી રીતે દેખાય તે ખૂબ જ જરૂરી છે માટે વાઈપર બ્લેડ્સ અને વિંડસ્ક્રીનની તપાસ કરાવી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ઈલેક્ટ્રિકલ સિસ્ટમ

પાણીથી ઈલેક્ટ્રિકલ સિસ્ટમ પર અસર પડે છે. માટે બેટરી, લાઈટ્સ અને અન્ય ઈલેક્ટ્રિકલ કોમ્પોનેટ્સની જરૂર તપાસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અંડરબોડી પ્રોટેક્શન

વરસાદનું પાણી અને ગંદકીથી કારની અંડરબોડીને નુકસાન થઈ શકે છે. માટે તેને સાફ અને પ્રોટેક્ટેડ રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. એયર ફિલ્ટર અને એન્જિન ઓયલ

વરસાદમાં વધારે મોઈસ્ચર હોવાના કારણે એર ફિલ્ટર અને એન્જિન ઓયલને પણ ચેક કરી લેવું જોઈએ. કુલ મળીને વરસાદની સિઝનમાં કારની સર્વિસ કરાવી યોગ્ય રહેશે જેથી તમે સેફ ડ્રાઈવ કરી શકો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Car Tips And Tricks Car Service Rainy Season

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ