બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ 5 રાશિઓનું ચમકશે નસીબ, ધન-લાભના બની રહ્યાં છે પ્રબળ

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / આ 5 રાશિઓનું ચમકશે નસીબ, ધન-લાભના બની રહ્યાં છે પ્રબળ

Last Updated: 05:27 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શુક્રવારનો દિવસ એટલે કે 19 જૂન જ્યોતિષની દ્રષ્ટીએ તમામ રાશિઓ માટે કેવો રહેશે તે અહીંયા આ આર્ટીકલમાં જાણવાનો પ્રયાસ કરીશું.

1/14

photoStories-logo

1. 19 જૂનનો દિવસ

જ્યોતિષ ગ્રહો અને તારાઓની ગતિ દ્વારા નક્કી થાય છે. જેમાં 19 જૂનના રોજ શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરવાનો રિવાજ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા કરવાથી સમૃદ્ધિ આવે છે. જ્યોતિષ ગણતરીઓ અનુસાર 19 જૂન અમુક રાશિઓ માટે ખુબ શુભ રહેશે જ્યારે બીજી રાશિઓમાં જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.ચાલો જાણીએ તેના વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ

તમારા માટે 19 જૂન સંતોષકારક દિવસ રહેશે. મહેનત તમને પ્રમોશન અપાવી શકે છે, અને તમને નવી કામગીરી મળવાની સંભાવના છે. તમારે તમારા સીનીયર સાથે સાવધાન રહેવાની જરૂર છે. તમે રાજકીય દખલગીરીનો ભોગ બની શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/14

photoStories-logo

3. વૃષભ

તમારા માટે 19 જૂનના રોજ સલાહ છે કે સાવધાન રહો અને માત્ર તે જ જવાબદારીઓ લો જેના પર તમે વિશ્વાસ કરો છો. પ્રોફેશનલને દિવસની શરૂઆતમાં અમુક અડચણોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ દિવસ આગળ વધતાં વસ્તુઓમાં સુધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન

આ દિવસે ઘમંડી ન બનવાનો પ્રયાસ કરો. અને સૂચનો માટે ઓપન રહો ભલે તે તમારા જુનિયર તરફથી આવે. વ્યવસાયમાં વિકાસ થશે તેથી તમે સારા નફો થઇ શકે છે. આ દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/14

photoStories-logo

5. કર્ક

19 જૂને તમારા જીવનસાથી સાથે દલીલો ટાળો, કેમ કે તેનાથી ઘર્ષણ થઈ શકે છે. મુસાફરીની યોજનાઓ પણ બની શકે છે. આજે તમને તમારા કરિયરમાં અમુક અડચણોનો સામનો કરવો પડી શકે છે. અમુક યોજનાઓ ખોટી પડી શકે છે અને તેના પરિણામો તમારા પર આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ

19 જૂને તમારા કાર્યની પ્રશંસા થશે. તેનાથી સ્વપ્ન સાકાર થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે, અને વ્યવસાયો તેમના કાર્યોનો વિસ્તાર કરશે અને સારો નફો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/14

photoStories-logo

7. કન્યા

19 જૂને તમારીરા કરિયરમાં અમુક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. આદિવસે હાઇડ્રેટેડ રહો અને સેલ્ફ કેર પર ફોકસ કરો. તમારા ખર્ચાઓ આસમાને પહોંચશે અને તમારે તમારી આર્થિક પરિસ્થિતિ વિશે સાવચેત રહેવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા

19 જૂને તમારી સ્કીલ વધારવા અને નવી સ્કીલ શીખવા માટે રોકાણ કરવા માટે સારો દિવસ રહેશે. નોકરીમાં રહેલા લોકો પ્રગતિ અને નફો મેળવી શકે છે. પ્રોફેશનલોએ તેમના ખર્ચાઓ પ્રત્યે સાવધાન રહેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

9/14

photoStories-logo

9. વૃશ્ચિક

19 જૂને ફિટનેસ પર ફોકસ કરો અને તણાવ ટાળો. તમારો દિવસ સારો શરૂ થશે પરંતુ અંત સામાન્ય રહેશે. અમુક અણધારી ઘટનાઓ તમારા કામની ગતિ સ્લો કરી શકે છે, અને તમે ઇચ્છિત પરિણામો મેળવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન

19 જૂને તમારે ખાસ કરીને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જેમાં ઓઈલી ખોરાક ટાળો અને તમારા માનસિક સ્વાસ્થ્ય પર ફોકસ કરો. આ દિવસે કરિયર અને નાણાકીય જીવન સામાન્ય રહેશે. તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અનેક પ્રયત્નો કરવા પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/14

photoStories-logo

11. મકર

19 જૂને ભાગીદારી વ્યવસાયમાં મતભેદ થઈ શકે છે, જેના કારણે અણબનાવ થઈ શકે છે. દિવસના બીજા ભાગમાં તમને થોડી રાહત મળવાની શક્યતા છે. આ દિવસ પૈસા અને નાણાકીય દ્રષ્ટિએ સારો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ

તમે તમારા વ્યવસાયમાં નાણાકીય કમજોરી અનુભવી શકો છો અને અમુક નુકસાનની શક્યતા છે. આ દિવસે સકારાત્મક વલણ રાખો. તમારી જાતને અને તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન

19 જૂને તમારી આર્થિક સ્થિતિ અપેક્ષા મુજબ રહેશે પરંતુ અમુક અણધાર્યા ખર્ચાઓ બાબતોને બગાડી શકે છે અને તણાવ પેદા કરી શકે છે. આથી તણાવ ટાળવા માટે સેલ્ફ કેર પર ફોકસ કરો. તમને પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pisces Taurus Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ