બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સાંજે 7 વાગે ડિનર કરી લેવાથી હેલ્થને શું થાય છે ફાયદો? જાણો એક્સપર્ટ પાસેથી
6 ફોટો ગેલેરી
Last Updated: 06:17 PM, 18 June 2026
1/6
આજકાલ મોડી રાત્રે રાત્રિભોજન એટલે કે ડિનર કરવું ખૂબ જ સામાન્ય બની ગયું છે. ખાસ કરીને શહેરોમાં, લોકો ઘણીવાર રાત્રે 11 વાગ્યા સુધી મોડા સુધી ભોજન કરે છે. શું તમે જાણો છો કે મોડી રાત્રે ભોજન કરવાથી ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને બ્લડ સુગરનું સ્તર વધવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધી શકે છે? એક્સપર્ટ સતત સાંજે 7 વાગ્યા સુધીમાં રાત્રિભોજન પૂર્ણ કરવાની સલાહ આપે છે. આવો હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ કે, હળવું ડિનર કેમ પસંદ કરવું જોઈએ અને સાંજે 7 વાગ્યા સુધીમાં ભોજન લેવાના સ્વાસ્થ્ય લાભો શું છે.
2/6
3/6
4/6
5/6
6/6
જો તમે રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે ડિનર કરો છો અને તરત જ સૂઈ જાઓ છો, તો તમારું શરીર આરામ કરવાને બદલે ખોરાક પચાવવામાં વ્યસ્ત રહે છે. આ તમારી ઊંઘની ક્વોલિટી ખરાબ કરે છે. આ ઉપરાંત પેટમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ થઇ શકે છે. સાંજે શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે, જેના કારણે ચરબી બળવાને બદલે સંગ્રહિત થાય છે. તેવામાં મોડી રાત્રે ડિનર કરવાથી હાઈ બ્લડ શુગર અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ