બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ફેશન અને સૌંદર્ય / can shoes cause fungal infection how do you prevent

મોનસૂન સ્કિન કેર / વરસાદમાં તમારા પગરખાં બની શકે છે 'ફંગલ ઇન્ફેક્શન'નું કારણ, આ 3 વાતોને ખાસ ધ્યાનમાં રાખજો નહીં તો....

Bijal Vyas

Last Updated: 11:17 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શૂઝ તમારા માટે ફંગલ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. પરંતુ આવુ શા માટે અને કેવી રીતે આ વિશે વિગતવાર જાણીએ....

  • આ સિઝનમાં દાદ અને તમારી આંગળીઓ અને પગમાં ખંજવાળ જેવી સમસ્યાઓ વધે છે
  • ભીના બૂટ ચંપલ ના પહેરવા જોઇએ
  • વરસાદની સિઝનમાં ખુલ્લા પગરખાં અને ચપ્પલ પસંદ કરો

Fungal infection: વરસાદની સિઝનમાં ત્વચાની સમસ્યાઓ વધે છે, જેમાંથી એક ફંગલ ઇન્ફેક્શન છે. ભીના કપડા, ભેજ અને ગંદકી જેવા અનેક કારણોસર અને ફૂટવેરના કારણે પણ આવું થઈ શકે છે. હવે વાત છે બૂટ અને ચપ્પલની, તો સમજવા જેવી વાત છે કે તે કેવી રીતે ફંગલ ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. જો આવુ બને છે તો આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય, આવો જાણીએ આ બાબતો વિશે વિગતવાર જાણકારી મેળવીએ...

શું પગરખા ફંગલનું કારણ બની શકે છે
વરસાદમાં દરેક બાજુ ભેજ હોય ​​છે. ઉપરાંત આ સિઝનમાં નાના જીવ જંતુઓ જન્મ લે છે. આવી સ્થિતિમાં, બૂટ અને ચપ્પલને ભીના થવા અને સૂર્યપ્રકાશના અભાવે તે સૂકાતા નથી જે ફંગલ ઇન્ફેક્શનનું કારણ બને છે. બૂટ અને ચપ્પલમાં ફંગલનો ગ્રોથ થાય છે અને તે ઇન્ફેક્શનનું કારણ બને છે, જેના કારણે દાદ અને તમારી આંગળીઓ અને પગમાં ખંજવાળ જેવી સમસ્યાઓ વધે છે. તેઓ ફક્ત તમારા પગમાં જ નહીં, પણ સ્કિનમાં બીજે ક્યાંય પણ ફેલાય છે.

વરસાદના પાણીથી થતાં ફંગલ ઈન્ફેક્શનથી બચવા શું કરશો? આ 6 બાબતોને અનુસરો,  નહીં પડે કોઈ તકલીફ how to stay away from fungal infection in monsoon

આ વાતોનું ધ્યાન રાખવુ જરુરી
1. પગરખાને સાફ રાખો 

વરસાદમાં પગરખાને સાફ રાખવા ખૂબ જરૂરી છે. તમારે માત્ર ચપ્પલને પાણીથી સાફ કરીને તડકામાં રાખો. પછી, જ્યારે તે સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યાર બાદ જ તેને પહેરવા જોઇએ. આ સિવાય ઘરમાં ઉપયોગમાં લેવાતા ચપ્પલને હંમેશા સૂકા રાખવાનો પ્રયાસ કરો જેથી તમને તેનાથી ઇન્ફેક્શન ના લાગે.

2. ભીના બૂટને સૂકવીને જ પહેરો
ભીના બૂટને સૂકાયા પછી જ પહેરો, નહીં તો તમને સરળતાથી ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. એટલું જ નહીં, આ ફંગલ ઇન્ફેક્શન પણ લાંબા સમય સુધી રહી શકે છે. એટલે કે, તે તમને વારંવાર થઇ શકે છે. તેથી, તમારા પગરખાં સાફ કરવાનો પ્રયત્ન કરો અને પછી તેને તડકામાં સૂકવો અને પહેરો.

જૂતાંમાં પગ નાંખતા જ સાત વર્ષના બાળકને સાત વખત આવ્યો હાર્ટ-ઍટેક, મૃત્યુનું  કારણ જાણીને હચમચી જશો | 7 year old boy dies after seven heart attacks  poisonous scorpion in shoes foot

3. ખુલ્લા પગરખાને પસંદ કરો 
વરસાદની સિઝનમાં ખુલ્લા પગરખાં અને ચપ્પલ પસંદ કરો. કારણ કે તેમાં પાણી ભરાતુ નથી, જેનાથી ઈન્ફેક્શનનો ભય ઓછો થઈ જાય છે. આ સિવાય પગ પર સૂર્યપ્રકાશ અને હવા રહે છે, જેના કારણે ફંગલને વધવાની તક મળતી નથી અને તમારા પગ હેલ્દી રહે છે અને ત્વચાની સમસ્યાઓથી બચાવ થાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ