બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Politics / by election result 2021 live counting of votes in 3 lok sabha 30 assembly constituencies today kusheshwar asthan tarapur khandwa bihar by election results

ચૂંટણી પરિણામ 2021 / મધ્ય પ્રદેશ, આસામમાં ભાજપ તો હિમાચલ અને રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ, બંગાળમાં ટીએમસી આગળ

Dharmishtha

Last Updated: 02:20 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં 30 ઓક્ટોબરે 3 લોકસભા અને 29 વિધાનસભા સીટો પર થયેલી પેટા ચૂંટણી માટે કાઉન્ટિંગ શરુ થઈ ગયું છે. જાણો શું છે સ્થિતિ.

  • ચૂંટણી પરિણામ બાદ વિજય સરઘસની પરવાનગી નહીં
  • કોંગ્રેસ રાજસ્થાનની બન્ને સીટ પર આગળ 
  • આસામની 5માંથી 2 સીટો પર ભાજપ આગળ

3 લોકસભા સીટોમાં દાદરા તથા નગર હવેલી હિમાચલ પ્રદેશની મંડી અને મધ્ય પ્રદેશના ખંડવા સીટ છે. આ ઉપરાંત જે 29 વિધાનસભાની સિટો પર વોટ પડ્યા હતા. જેમાં આસામના 5, બંગાળની 4 , મધ્ય પ્રદેશ, હિમાચલ તથા મેઘાલયના 3 -3 , બિહાર, રાજસ્થાન તથા કર્ણાટકના 2-2 અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ તથા તેલંગાણાની એક- એક વિધાનસભા સીટ સામેલ હતી.  

ચૂંટણી પરિણામ બાદ વિજય સરઘસની પરવાનગી નહીં

ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણી પરિણામ બાદ વિજય સરઘસ કાઢવાની પરવાનગી આપવામાં આવી નથી. સંબંઘિત રિટર્નંગ અધિકારી પાસેથી ચૂંટણીનું પ્રમાણ પત્ર પ્રાપ્ત કરવા માટે વિજેતા ઉમેદવાર તથા તેમના અધિકૃત પ્રતિનિધિની સાથે બે વધારે વ્યક્તિઓએ જવાની પરવાનગી છે.

કોંગ્રેસ રાજસ્થાનની બન્ને સીટ પર આગળ 

મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રાન્ટ 1 સીટ પર આગળ છે. ત્યારે કોંગ્રેસ રાજસ્થાનની બન્ને સીટ પર આગળ છે. ભાજપ તેલંગાણામાં એકલી સીટ પર અને ટીએમસી પ. બંગાળની તમામ ચારેય સીટ પર આગળ છે. મેઘાલયની મોરિંગકેંગ વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે મંગળવારે જારી મતગણતરીની શરુઆતમાં સત્તાધારી પાર્ટી એનપીપી કરતા આગળ છે. 

આસામની 5માંથી 2 સીટો પર ભાજપ આગળ

14 રાજ્યોમાં વિધાનસભા વિસ્તાર માટે થયેલી પેટા ચૂંટણીમાં આસામની 5માંથી 2 સીટો પર ભાજપ, હરિયાણાની એક સીટ પર ઈનેલો, હિમાચલ પ્રદેશની 3માંથી 2 સીટો પર કોંગ્રેસ અને મધ્ય પ્રદેશની તમામ 3 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.  હિમાચલમાં એકવાર ફરી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. તો મધ્ય પ્રદેશની ચારેય સીટો પર ભાજપ આગળ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ