ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેરના ભાવમાં 80 ટકાનો ઘટાડો, આ 9 કંપનીમાં ભૂલથી પણ રોકાણ ન કરતા

બિઝનેસ / શેરના ભાવમાં 80 ટકાનો ઘટાડો, આ 9 કંપનીમાં ભૂલથી પણ રોકાણ ન કરતા

Published By: Pravin Joshi

Last Updated: 03:36 AM, 23 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારના સતત બદલાતા દૃષ્ટિકોણમાં શેરોની હિલચાલ ઘણીવાર તીવ્ર અને આશ્ચર્યજનક હોઈ શકે છે. નિફ્ટી 500 ના કેટલાક શેરોમાં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ADVERTISEMENT

ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. જ્યારે સેન્સેક્સ અને બીએસઈ-500 જેવા વ્યાપક સૂચકાંકોમાં 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરથી ફક્ત 5–6% ની જ ઘટાડો થયો છે, ત્યારે નિફ્ટી-500ના કેટલાક શેરોમાં અડધાથી વધુ મૂલ્ય ગુમાયું છે.

STOCK-MARKET-2

સૌથી વધુ તૂટેલા શેરોની યાદી

આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ

  • 79% નો ઘટાડો
  • ₹365 થી તૂટી ₹76 પર

ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટી

  • 66% નો ઘટાડો
  • ₹158 થી તૂટી ₹53 પર

સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી

  • 63% નો ઘટાડો
  • ₹758 થી ઘટીને ₹278 પર
STOCK-MARKET-3

સીમેન્સ

  • 61% નો ઘટાડો
  • ₹8,130 થી તૂટી ₹3,155 પર

તેજસ નેટવર્ક્સ

  • 60% નો ઘટાડો
  • ₹1,460 થી ઘટીને ₹581 પર

એચએફસીએલ (HFCL)

  • 56% નો ઘટાડો
  • ₹171 થી તૂટી ₹75 પર
Stock-Market

અદાણી ગ્રીન એનર્જી

  • 53% નો ઘટાડો
  • ₹2,092 થી ઘટીને ₹976 પર

પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ

  • 53% નો ઘટાડો
  • ₹874 થી તૂટી ₹411 પર

પંજાબ એન્ડ સિંધ બેંક

  • 53% નો ઘટાડો
  • ₹62 થી ઘટીને ₹29 પર

આ પણ વાંચોઃ રાહત / GSTમાં મોટા ફેરફારના લીધે ઘટી જશે પ્રોપર્ટીની કિંમત! ઘર ખરીદનારાઓ તો ફાવી જશે

આ આંકડા દર્શાવે છે કે, મોટા ઈન્ડેક્સ સ્થિર હોવા છતાં કેટલાક ચોક્કસ શેરોમાં જબરદસ્ત ગાબડું પડ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે રોકાણકારોએ આવી સ્થિતિમાં અફરાતફરી નહીં મચાવી, પણ લાંબા ગાળાની દૃષ્ટિ રાખીને ચાલવું જોઈએ.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

StockMarket Sensex Shares

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ