ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / બેંક FD અને SIP છોડો, અહીં કરો રોકાણ, લાખો રૂપિયાની કરશો કમાણી!

બિઝનેસ / બેંક FD અને SIP છોડો, અહીં કરો રોકાણ, લાખો રૂપિયાની કરશો કમાણી!

Last Updated: 10:31 PM, 31 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે સેફ ઓપ્શન શોધતા હોય છે. જેમાં ઘણા લોકોને આ ઇન્વેસ્ટમેન્ટથી કરોડપતિ બનવાની પણ ખ્વાહિશ હોય છે. જો તમે પણ ઇન્વેસ્ટ કરીને માલદાર બનવા માંગતા હોવ તો અમે તમને કેટલાક ઓપ્શન જણાવીશું.

ADVERTISEMENT

આપણી કમાણીનું રોકાણ કરવા માટે માર્કેટમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં તમને રકમ પર નિશ્ચિત વ્યાજ મળે છે. લોકો શેરબજારમાં રોકાણ કરીને પણ પૈસા કમાય છે. તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને અને FDમાં નાણાં રોકાણ કરીને પણ નફો કમાઈ શકો છો. પરંતુ ચાલો અમે તમને આવા 5 ઇન્વેસ્ટ ઓપ્શન વિશે જણાવશું જેના દ્વારા તમે કરોડો રૂપિયા બચાવી શકો છો.

  • શેર માર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ

શેરબજાર રોકાણ માટે જોખમી હોઈ શકે છે, પરંતુ તે લાંબા ગાળે સારું રિટર્ન આપે છે. મજબૂત ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરો અને શેર માર્કેટના વધઘટથી ડરશો નહીં. નિયમિત ઇન્વેસ્ટ અને ધીરજ સાથે 15-20% વાર્ષિક રિટર્ન શક્ય છે.

  • રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટ
    રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરીને પણ તમે પૈસા કમાઈ શકાય છે. જેમાં જમીન કે કોમર્શિયલ મિલકતનો સમાવેશ થાય છે તે લાંબા ગાળે મોટો નફો આપી શકે છે. વધતા શહેરીકરણ સાથે મિલકતના ભાવ ઝડપથી વધી રહ્યા છે. નાના રોકાણથી શરૂઆત કરીને તમે ભાડાની આવક અથવા મિલકતના વેચાણ દ્વારા કરોડો કમાઈ શકો છો.
app promo5
  • સોનું અને કિંમતી ધાતુઓ
    સોનાને સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવે છે. ગોલ્ડ ETF અથવા સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરીને તમે ફુગાવા સામે રક્ષણ મેળવી શકો છો. લાંબા ગાળે સોનાના ભાવ વધે છે જેનાથી સ્થિર રિટર્ન મળે છે. સરકારે સોનામાં પણ મોટી રકમનું રોકાણ કર્યું છે. સોના પર રિટર્ન પણ સારું મળે છે.

વધુ વાંચો : 2024-25 માં GDP માં સુસ્તી, વિકાસ દર ઘટીને 6.5% ના તળિયે પહોંચ્યો

  • PPF અને ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS)

PPF સલામત અને ટેક્સ ફ્રી રિટર્ન આપે છે, જ્યારે ELSSમાં ઇક્વિટી માર્કેટ સાથે જોડાયેલું જોખમ અને રિટર્ન વધુ હોય છે. સાથે મળીને તેઓ એક બેલેન્સ ઇન્વેસ્ટમેન્ટ રણનીતિ બનાવે છે. તમે આ બે ઓપ્શન દ્વારા ઇન્વેસ્ટ કરીને પણ સારા પૈસા કમાઈ શકો છો.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Investment Real Estate Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ