ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:36 AM, 10 September 2025
ADVERTISEMENT
Billionaire List: બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના તાજેતરના રેન્કિંગમાં અંબાણી 97.7 અબજ ડોલર સાથે 19મા ક્રમે છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અંબાણીથી બરાબર પાછળ છે. અદાણી તેમની પાછળ છે અને તેમની કુલ સંપત્તિ $80.3 અબજ ડોલર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં અદાણી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. છેલ્લા 24 કલાકમાં અદાણીની સંપત્તિમાં $1.24 અબજનો વધારો થયો છે. જ્યારે અંબાણીની સંપત્તિમાં $89.7 મિલિયનનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
અમેરિકન અરબોપતિ પર ડોલરનો વરસાદ
મંગળવારે અમેરિકન અરબોપતિ પર ડોલરનો વરસાદ થયો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં ફક્ત $420 મિલિયનનો વધારો થયો. જ્યારે માર્ક ઝુકરબર્ગ, લેરી પેજ અને સેર્ગેઈ બ્રિનની સંપત્તિમાં $4 બિલિયનથી વધુનો વધારો થયો. સાથે જ વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક લેરી એલિસનની કુલ સંપત્તિમાં $3.34 બિલિયનનો વધારો થયો અને જેફ બેઝોસની સંપત્તિમાં $2.19 બિલિયનનો વધારો થયો. જેન્સન હુઆંગ પણ $2.08 બિલિયન કમાવવામાં સફળ રહ્યા.
ADVERTISEMENT
વધુ વાંચો: દર મહિને કમાણી જ કમાણી! ફક્ત 5000 રૂપિયાના રોકાણથી શરૂ કરો પોસ્ટ ઓફિસનો આ બિઝનેસ

ADVERTISEMENT
વિશ્વના ટોપ 10 રીચેસ્ટ પર્સન લિસ્ટ:
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT