ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:24 PM, 3 June 2025
ADVERTISEMENT
મંગળવારે ટ્રેડિંગ સેશન દરમિયાન ભારે ટ્રેડિંગ વોલ્યુમ અને કેટલાક કથિત બ્લોક ડીલ્સ વચ્ચે બેંકના શેર લગભગ 10 ટકા ઘટ્યા હતા.ખાનગી બેંકે આજે એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા અફવાઓ અંગે પોતાનો સ્પષ્ટતા પણ શેર કર્યો. આ બેંક યસ બેંક છે.
ADVERTISEMENT
મંગળવારે યસ બેંકના શેર 9.55 ટકા ઘટીને રૂ. 21.05 પર બંધ થયા હતા, જ્યારે સોમવારે તે રૂ. 23.27 પર બંધ થયા હતા. યસ બેંકનું કુલ બજાર મૂડી ઘટીને રૂ. 66000 કરોડ થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયામાં શેરમાં નોંધાયેલા બધા ફાયદાઓ ગુમાવી દીધા છે.
ખાનગી બેંકે એવી અફવાઓ અંગે કહ્યું હતું કે સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન (SMBC) યસ બેંકની સંપૂર્ણ માલિકી હસ્તગત કરી રહી નથી અને તેને RBI તરફથી લાયસન્સની મંજૂરીની જાણ નથી.
ADVERTISEMENT
વધુ વાંચો: શેરબજારમાં મંદી વચ્ચે આ IPOની ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોને લોટરી

ADVERTISEMENT
આજે માર્કેટ ખૂલ્યા પછી સવારે NSE પર યસ બેંકના રૂ. 2168.23 કરોડના 100.24 કરોડથી વધુ ઇક્વિટી શેરનું ટ્રેડિંગ થયું હતું. તેવી જ રીતે BSE પર રૂ. 1078.14 કરોડના 49.91 કરોડ ઇક્વિટી શેરનું ટ્રેડિંગ થયું હતું. બોર્ડ મીટિંગ પણ યોજાઇ હતી પરંતુ તે પહેલા જ તેના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
(DISCLAIMER:બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT