Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સોલર એનર્જી / અદાણીએ રાજસ્થાનથી સોલર પેનલ્સના રીટેલ બિઝનેસમાં પ્રવેશ કર્યો

જયપુરઃ અદાણી ગ્રુપની સોલર મેન્યુફેકચરિંગ આર્મ, અદાણી સોલરે રાજસ્થાનમાંથી સોલર પેનલ્સના રિટેલ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. કંપની આ માટે સમગ્ર દેશમાં તેના ચેનલ પાર્ટનર્સ બનાવશે. ઉલ્લેખનીય છે કે અદાણી એક માત્ર એવું મૅન્યુફેક્ચરર છે કે જે તમામ સ્ટોક કિંપિગ યુનિટ્સમાં IEC 2016નું સર્ટિફીકેશન ધરાવે છે. 

adani solar

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ