બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / budhaditya rajyoga formed on 17 august 2023 sun entered leo luck time started

ધર્મ / 1 વર્ષ બાદ સૂર્ય પોતાની રાશિમાં કરશે ગોચર: બુધ આદિત્ય રાજયોગ પલટી દેશે કિસ્મત, ખુલી જશે આ 4 રાશિના જાતકોનું ભાગ્ય

Arohi

Last Updated: 08:41 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sun Transit Into Leo: સૂર્ય ગ્રહ આખા 1 વર્ષ બાદ પોતાની જ રાશિ એટલે કે સિંહ રાશિમાં 17 ઓગસ્ટ 2023એ પ્રવેશ કરી ચુક્યા છે. સિંહ રાશિમાં પહેલાથી જ બુધ ગ્રહ બિરાજમાન છે અને એવામાં સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે જે 4 રાશિના જાતકો માટે શુભ છે.

  • 1 વર્ષ બાદ પોતાની રાશિ સિંહમાં પ્રવેશ્યા સૂર્ય
  • સિંહ રાશિમાં પહેલેથી બિરાદમાન છે બુધ 
  • થઈ રહ્યું છે બુધાદિત્ય રાજયોગનું નિર્માણ 

રાશિ ચક્રની 12 રાશિઓમાં આખા નવ ગ્રહો એક બાદ એક પ્રવેશ કરી ચુક્યા છે અને શુભ-અશુભ યોગોનું નિર્માણ કરે છે. તેની સકારાત્મક અને નકારાત્મક અસર પૃથ્વી સહિત દરેક રાશિના જાતકો પર જોવા મળી રહી છે. જ્યોતિષ ગણના અનુસાર 17 ઓગસ્ટ 2023એ સૂર્ય ગ્રહે આખા 1 વર્ષ બાદ પોતાની જ રાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે. 

વૈદિક જ્યોતિષમાં સૂર્ય ગ્રહનું સિંહ રાશિમાં ગોચર કરવું મોટો પરિવર્તન માનવામાં આવે છે. આ સમયે સિંહ રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ પહેલાથી જ બિરાજમાન છે અને સૂર્ય ગ્રહના સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી બુધ આદિત્ય રાજયોગનું નિર્માણ થયું છે. જેની સકારાત્મક અસર ચાર રાશિના જાતકો પર જોવા મળશે. 

મેષ 
એવા જાતકો જેમની રાશિ મેષ છે તેમના માટે સૂર્ય ગ્રહનું સિંહ રાશિમાં પ્રવેશ કરવું શુભ ફળદાયી માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકોની એકાગ્રતામાં વધારો થશે. મેષ રાશિના જાતકો સારૂ પ્રદર્શન કરશે. 

જેના કારણે તેમને પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે. દરેક કામમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલાથી જ સારી રહેવાના યોગ છે. આવકમાં વધારાના પણ સંકેત મળી શકે છે. તેના ઉપરાંત લવ લાઈફ સારી રહેશે. 

મિથુન 
વૈદિક જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્ય ગ્રહનો સિંહ રાશિમાં પ્રવેશ કરવો મિથુન રાશિના જાતકો માટે આત્મવિશ્વાસમાં વધારો કરનાર છે. મિથુન રાશિના જાતકો લોકોની સાથે સારી બોન્ડિંગ બનાવે છે. એવામાં તમારી છવિમાં સુધાર રહેશે. જે તમારા માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. કાર્યસ્થળ પર તમને કામ માટે સરાહના મળી શકે છે. માન, સન્માન અને ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે. 

સૂર્ય ગ્રહના સિંહ રાશિમાં ગોચર કરવાથી તુલા રાશિના જાતકોની કિસ્મત ચમકી ઉઠશે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આ સમય છે જ્યારે તમે કામ વગર કોઈ મુશ્કેલીએ પુરૂ કરી શકો છો. અચાનક ધન લાભના પણ યોગ છે. આર્થિક સ્થિતિમાં ગજબનો ફેરફાર જોવા મળશે. સૂર્ય ગ્રહના ગોચથી ઈચ્છા અનુસાર પૈસા પ્રાપ્ત થઈ શકે છે. 

ધન 
સૂર્ય ગ્રહનો સ્વામી રાશિમાં પ્રવેશ કરવો ધન રાશિના જાતકો માટે કરિયર અને પર્સનલ લાઈફ માટે યોગ્ય માનવામાં આવી રહ્યો છે. તમને અનેક કામમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ એ સમય છે જ્યારે તમે જોખમ લઈને કામ કરશો જેનાથી તમને ફાયદો પણ થશે. આ સમય તમને કિસ્મતનો સંપૂર્ણ સાથ મળશે. પરિવારની ખુશીઓ વધશે. પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ વધશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ