બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / budh uday 2023 mercury rises in cancer money will come to people signs including aries

બુધ ઉદય / મેષ-કન્યા સહિત આ રાશિના જાતકો માટે આજથી અચ્છે દિન, તિજોરી છલકાય એટલા પૈસા આવશે

Manisha Jogi

Last Updated: 02:18 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 જુલાઈના રોજ બુધનો કર્ક રાશિમાં ઉદય થયો છે. બુધના ઉદયને કારણે કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર થશે.

  • 14 જુલાઈના રોજ બુધનો કર્ક રાશિમાં ઉદય
  • કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર થશે
  • આ રાશિના જાતકોને મળશે સતત સફળતા

બુધ અને સૂર્ય વચ્ચે અંતર વધવાને કારણે સૂર્યનો પ્રભાવ ઓછો થઈ જાય છે. બુધ એક રાશિમાં 23-28 દિવસ સુધી રહે છે અને પછી બીજી રાશિમાં જતો રહે છે. 14 જુલાઈના રોજ બુધનો કર્ક રાશિમાં ઉદય થયો છે. બુધના ઉદયને કારણે કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર થશે.

આ રાશિના જાતકો પર સકારાત્મક અસર
મેષ-

બુધ મેષ રાશિમા ત્રીજા અને છઠ્ઠા ઘરનો સ્વામી છે. બુધનો ચોથા ઘરમાં ઉદય થયો છે. આ કારણોસર મેષ રાશિના જાતકોને નોકરીમાં સારા પરિણામ અને સારી તક મળી શકે છે. પદોન્નતિ થઈ શકે છે, જેના કારણે પ્રેરણા મળી શકે છે. બુધનો કર્ક રાશિમાં ઉદય થવાને કારણે વધુ બોનસ મળી શકે છે અને અન્ય સ્ત્રોતમાંથી નાણાંકીય આવક પ્રાપ્ત થઈ શકે છે. 

વૃષભ- 
બુધ વૃષભ રાશિમા બીજા અને પાંચમાં ઘરનો સ્વામી છે. બુધનો ત્રીજા ઘરમાં ઉદય થશે. આ રાશિના જાતકો ખૂબ જ મહેનત કરશે, ત્યાર પછી સફળતા પ્રાપ્ત થશે. ધન ભાગ્યમાં વૃદ્ધિ કરવા બાબતે અને આધ્યાત્મિક હિતોમાં વૃદ્ધિ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. 

કન્યા-
બુધ વૃષભ રાશિમા પહેલા અને દસમા ઘરનો સ્વામી છે. બુધનો અગિયારમાં ઉદય થયો છે. કન્યા રાશિના જાતકો સરળતાથી કમાણી કરી શકે છે અને નાણાંકીય પરિસ્થિતિ સ્થિર થઈ શકે છે. બુધનો આ રાશિમાં અગિયારમાં ઘરમાં ઉદય થયો હોવાને કારણે શબ્દોનો સારી રીતે ઉપયોગ કરી શકશે અને સહયોગી તથા અધિકારીઓનું સમર્થન મેળવી શકશે. ઉચ્ચ સ્તરીય પ્રગતિ થશે અને કાસ થશે. આ અવધિ દરમિયાન સમૃદ્ધિ થઈ શકે છે અને ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ